________________
ચિકિત્સક એવો હોય છે કે જે વણકર પણ હોતું નથી અને ત્રણ સંરક્ષી પણ હોતું નથી. બીજા, ત્રીજા અને ચોથા વિકલપની વ્યાખ્યા પહેલા વિક૫ની વ્યાખ્યાને આધારે સમજી લેવી.
“ જત્તર પુનિયા” – ઈત્યાદિ – પુરુષના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ પડે છે-(૧) કેઈ એક પુરુષ વણકર હોય છે પણ ઘણુસહી હેતું નથી. એટલે કે દ્રવ્યની અપેક્ષાએ ત્રણ (ઘા) કરનારે હોય છે અને ભાવની અપેક્ષાએ અતિચાર સેવનારો હોય છે, પરન્ત દ્રવ્યની અપેક્ષાએ ઔષધિ આદિ દ્વારા તેને રોગરહિત કરનારો હેતું નથી અને ભાવની અપેક્ષાએ પ્રાયશ્ચિત્ત આદિ દ્વારા તે અતિચારેની શુદ્ધિ કરનાર હેત નથી. (૨) કેઈ એક પુરુષ એ હોય છે કે જે વ્રણ સંરહી હોય છે પણ વણકર હિતે નથી. એટલે કે દ્રવ્યની અપેક્ષાએ ત્રણને ઔષધિ આદિ દ્વારા રૂઝવ. નારો હોય છે અને ભાવની અપેક્ષાએ પ્રાયશ્ચિત્ત આદિ દ્વારા અતિચારની શુદ્ધિ કરનારા હોય છે પરંતુ દ્રવ્યની અપેક્ષાએ ત્રણ (ક્ષત-ઘાવ) કરનારે હેતો નથી અને ભાવની અપેક્ષાએ અતિચારોનું સેવન કરનારે પણ હવે નથી. (૩) કોઈ એક પુરુષ એ હેાય છે કે જે વણકર પણ હોય છે અને ત્રણસંરહી પણ હોય છે. (૪) કોઈ એક પુરુષ એ હોય છે કે જે વણકર પણ હોતું નથી અને ત્રણ સંરહી પણ તે નથી. આ પ્રમાણે આત્મચિકિ ત્સકનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર ચિકિત્સાને ગ્ય વ્રણના દૃષ્ટાન્ત દ્વારા પુરુષ ભેદનું કથન કરે છે –
“વત્તાભર વાત” ઈત્યાદિ–વણના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહા છે(૧) કોઈ એક વ્રણ (વાવ) અન્તઃશલ્યવાળે હોય છે પણ “નો વદિઃ ફા” બહિર્શયાળે હેતે નથી એટલે કે કોઈ વ્રણ એ હોય છે કે જે અદશ્ય માન હોવાથી અંદરને અંદર વ્યથા કરનારા હોય છે, પણ શરીરના બાહ્ય ભાગમાં પીડા કરનારે હેત નથી. અથવા કોઈ ત્રણ એ હોય છે કે જે આંતરિક વેદના ઉત્પન્ન કરનારા હોય છે પણ બાહોદના ઉત્પન્ન કરનારો
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
૧૧૮