________________
જેમ કે કુતીર્થિક પેાતાને અતિપ્રશસ્ય માને છે. અથવા-પાપીજનની સેવા કરનારા લેાકેા તેને પાપી માનવાને બદલે અતિ પ્રશસ્ય ભાવવાળેા માનતા હોય છે. (૪) કોઇ એક પુરુષ એવા હોય છે કે જે અવિરતિથી યુક્ત હોવાને કારણે અતિપાપી હોય છે અને સાધને કારણે તે પેાતાને અતિ પાપી જ માનતા હોય છે અથવા અવિરતિને કારણે અતિ પાપી બનેલા તે જીવને વિષે સયત માણુસે। આ પ્રમાણે માનતા હોય છે—“આ માણુસ અસ યત છે અતિ પાપી છે. ”
<i
ચાંદ પુરિતનાચા ’’ઈત્યાદિ—પુરુષાના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે-(૧) કાઈ એક પુરુષ એવા હોય છે કે જે શ્રયાન્ ભાવસ’પન્ન હોવાને લીધે ભાવની અપેક્ષાએ અતિપ્રશસ્ય હોય છે અને દ્રવ્યની અપેક્ષાએ થોડા ઘણા સદનુષ્ઠાન કરનારા હોવાથી “આ માસ પ્રશસ્યતર છે, ” એવુ’ લેાકા કહેતા હોય છે. એટલે કે તેને અતિપ્રશસ્ય પુરુષ જેવા ગણતા હોય છે. અથવા તે પોતે એમ માનતા હોય છે કે “ હું અતિપ્રશસ્ય છું ” (૨) કોઈ એક પુરુષ શ્રેયાન્-ભાવની અપેક્ષાએ અત્યંત પ્રશસ્ય હોય છે, છતાં પાતે એમ માનતા હોય છે કે હું અતિ પાપી છું” (૩) કાઇ એક પુરુષ પાપીયાન—અતિયાપી હાય છે, છતાં તે એમ માનતા હોય છે કે હું શ્રેયાન્સ્મૃતિ પ્રશસ્ય ભાવવાળાછુ
"
""
66
ઃઃ
,,
(૪) કોઈ એક માણસ અતિપાપી હોય છે અને તે પોતે પણ એમ જ માને છે કે ‘હું અતિ પાપી છું. '
""
“ વત્તરિ પુલિનાયા ” ઈત્યાદિ—પુરુષના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ પડે છે (૧) કેઇ એક પુરુષ આખ્યાયક હાય છે એટલે કે પ્રવચનના ઉપદેષ્ટા હોય છે, પણ તે પિરભાવિયેતા હાતા નથી-એટલે કે તે શાસનને પ્રભાવક હાતા નથી કારણ કે તે ઉદાર ક્રિયા-પ્રતિમા આદિથી રહિત હાય છે. અથવા “ માવજ્ઞે ' આ પદની સંસ્કૃત છાયા “ નિયંત્તિ ’’ લેવામાં
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
૧૨૩