________________
કફનું કાર્ય આ પ્રમાણે કહ્યું છે વેતરવશીરવનુરાવાહૂ” ઈત્યાદિ શરીરમાં સફેદી, ઠંડક, ભારેપણું કડૂ-ખંજવાળ આવવી, ચિકણાપણું ઈત્યાદિ છે.
* આ પ્રમાણે વ્યાધિઓનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર વ્યાધિઓના પ્રતિકાર રૂપ ચિકિત્સાનું કથન કરે છે-“વાવિ તિnિછા”
ચિકિત્સા ચાર પ્રકારની કહી છે–(૧) ચિકિત્સા કરવામાં પહેલો મદદગાર વૈદ બને છે, (૨) ઔષધિઓ પણ ચિકિત્સામાં કારણભૂત બને છે, (૩) રગાર્ત (રોગી) પણ તેમાં કારણભૂત બને છે અને (૪) પરિચારક કે પરિચારિકાએ પણ ચિકિત્સામાં કારણ રૂપ બને છે. આ વાતને અન્ય લોકેએ પણ અનુદિત કરી છે.– મિg pવાળ વાઘાત' ઇત્યાદિ. વૈદ આદિના ભેદથી ચિકિત્સા જે ચાર પ્રકારની કહી છે તે દ્રવ્યોગની અપેક્ષા એ કહેવામાં આવેલ છે. મોહરૂપ ભાવ રોગની ચિકિત્સા આ પ્રકારની છે –
“રિટિવ તિવસ્ત્રોને” ઈત્યાદિ. આ ગાથાને ભાવાર્થ નીચે પ્રમાણે છે-ઘી આદિ વિકૃતિઓના પ્રત્યાખ્યાન કરવા, નિસત્વ અને વિશેષેને ઉપયોગ કરે, ભૂખ હોય તેના કરતા અ૯૫ આહાર કરે, ઊદરી તપ કરવું, આયંબિલ આદિ તપસ્યા કરવી, કાત્સર્ગ કર, ભિક્ષા નિમિત્તે બ્રમણ કરવું, વૃદ્ધ, ગ્લાન (બિમાર) આદિને માટે અન્નપાન લાવી દઈને તેમની સેવા કરવી, એકદેશમાંથી બીજા દેશમાં વિહાર કરે, તથા સૂત્રનું, અર્થનું અને તે બનેનું પઠન પાઠન કરાવવું, આદિ કાર્યો મેહરૂપ ભાવગની ચિકિત્સા રૂપ છે એમ સમજવું. સૂ. પ
| ચિકિત્સક કે સ્વરૂપના નિરૂપણ
ચિકિત્સાને આધાર ચિકિત્સક પર રહે છે તેથી હવે સૂત્રકાર ચિકિ. ત્સકનું નિરૂપણ કરે છે-“ચત્તાર રિપિટકથા પણ7) ઈત્યાદિ--(સૂ ૬).
ટીકાર્ય–ચિકિત્સક ચાર પ્રકારના કહ્યા છે–(૧) કોઈ એક ચિકિત્સક એ હોય છે કે જે પિતાની ચિકિત્સા કરે છે, પણ પરની ચિકિત્સા કરતું નથી. (૨)
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
૧૧૫