________________
વ્યાધિકે ભેદોં કા નિરૂપણ
વિષનું પરિણામ વ્યાધિ રૂપ હોય છે. તેથી હવે સૂત્રકાર વ્યાધિના લેદોનું નિરૂપણ કરે છે –“રવિ વાણી Tomત્તઈત્યાદિ–સ. ૫
સૂત્રાર્થ-વ્યાધિના ચાર પ્રકાર કહ્યા છે–(૧) વાતજન્ય, (૨) પિત્તજન્ય, (૩) કફજન્ય અને (૪) સનિપાત જન્ય.
ચિકિત્સા ચાર પ્રકારની કહી છે-(૧) વાતની ચિકિત્સા, (૨) પિત્તની ચિકિત્સા, (૩) કફની ચિકિત્સા અને (૪) સન્નિપાતની ચિકિત્સા, ટીકાર્ચ-વ્યાધિ એટલે ગ. વાયુના પ્રકોપથી જે રોગ થાય છે તેને વાતજનિત વ્યાધિ કહે છે. પિત્તના પ્રકોપથી જે રોગ થાય છે તેને પિત્તજન્ય વ્યાધિ કહે છે. કફના પ્રકોપથી જે રોગ થાય છે તેને લૈષ્મિક વ્યાધિ (કફ જનિત વ્યાધિ) કહે છે.
વાત, પિત્ત અને કફ, આ ત્રણેના પ્રકેપથી અથવા તેમાંથી ગમે તે બેના પ્રકોપથી જનિત રોગને સાન્નિપાતિક વ્યાધિ કહે છે. વાતાદિકેનું સ્વરૂપ અન્યત્ર પ્રકટ કરવામાં આવ્યું છે. વાતનું સ્વરૂપ નીચે પ્રમાણે કહ્યું છે
તત્ર રહ્યો છુઃ રીતઃ” ઈત્યાદિ અનિલ-વાયુ-પવન-હલકે, ઠંડે, ખર-કઠોર સ્પર્શવાળ, સૂક્ષ્મ અને ચલ-ચલન સ્વભાવવાળો હોય છે.
પિત્તનું સ્વરૂપ આ પ્રમાણે છે “ત્તિ સને તીક્ષ્ણોri ” ઈત્યાદિ પિત્ત ચિકણું, તીખું, ઉષ્ણ, ગરમ, હલકુ, કાચી ગંધવાળું, સર-સરણ–ગમન સ્વભાવવાળું દ્રવ-તરલ અને ઢીલું હોય છે. - કફનું સ્વરૂપ આ પ્રમાણે કહ્યું છે “ જ પુ નર્નિરઃ” ઈત્યાદિ કફ ગુફ-ભારે, ઠંડ, ચિકણે, કલીન્ન-નરમ અને સ્થિર હોય છે.
સનિપાતનું સ્વરૂપ આ પ્રકારનું કહ્યું છે-“સન્નિપાતરડું સંશોરક્ષનો
વાયુનું કાર્ય આ પ્રમાણે કહ્યું છે “પાવ્યસંશોઘનતો ” ઈત્યાદિ અર્થાત્ શરીરમાં કઠણુતા, સંકેચ, સોજો, ફૂલ, કાળાશ, અંગપીડા અને ચેષ્ટાને ભંગ તેમજ ઉંઘ વધારે આવવી, શરીરમાં ઠંડાપણું, ખરબચડાપણું અને કંઠશેષ-ગળું સુકાવું એ રીતે કહ્યું છે.
પિત્તનું કાર્ય–“વરિત્રવિરાજઈત્યાદિ અર્થાત્ લાળ આદિનું ટપકવું, પરસેવે, દાહ, રાગ, દુર્ગધ ઢીલાપણું, કુપિત થવું, બકવું, મૂચ્છ આવવી ચકકર આવવા, શરીર પીળું પડવું ઈત્યાદિ હોય છે.
શ્રી સ્થાનાંગ સૂત્રઃ૦૩
૧૧૪