________________
કઈ ચિકિત્સક એવો હોય છે કે જે પરની ચિકિત્સા કરે છે પણ પિતાની ચિકિત્સા કરતું નથી. (૩) કેઈ એક ચિકિત્સક એ હોય છે કે જે પિતાની ચિકિત્સા પણ કરે છે અને પરની ચિકિત્સા પણ કરે છે. (૪) કેઈ ચિકિત્સક એ હોય છે કે જે પોતાની ચિકિત્સા પણ કરતા નથી અને પરની ચિકિત્સા પણ કરતો નથી.
ચિકિત્સક એને જ કહી શકાય છે કે જે પિતાના રોગના નિવારણ ઉપાય કરે છે. તેના દ્રવ્ય અને ભાવની અપેક્ષાએ મુખ્ય બે પ્રકાર પડે છે. જે જ્વરાદિ (તાવ આદિ) રોગોના નિવારણને ઉપાય કરે છે તેને દ્રવ્ય ચિકિત્સક કહે છે, અને રાગાદિ રૂ૫ રેગેના નિવારણને ઉપાય કરનારને ભાવચિકિત્સક કહે છે તે પ્રત્યેકના અહીં ચાર ચાર પ્રકાર કહ્યા છે–(૧) કેઇ એક ચિકિત્સક એ હોય છે જે પિતાના જવરાદિને અથવા કામાદિક વિકારેને પ્રતિકાર કરનારી હોય છે. પણ પર-બીજાના જવરાદિને કે કામાદિ. કને પ્રતિકાર કરવાવાળા દેતા નથી. (૨) કેઈ એક ચિકિત્સક એ હેય છે કે જે અન્યના જવરાદિ રેગન અથવા કામાદિક વિકારોને ચિકિત્સક હોય છે, પણ પિતાના જવરાદિકે અથવા કામાદિકને ચિકિત્સક હેતે નથી. (૩) કોઈ એક ચિકિત્સક એ હોય છે કે જે પોતાના અને અન્યના વરા. દિક રેગોને અને કામાદિક વિકારેને ચિકિત્સક હોય છે. (૪) કોઈ એક ચિકિત્સક એવો હોય છે કે જે પિતાના વરાદિક રોગોને અથવા કામાદિક વિકારોને ચિકિત્સક પણ હોતું નથી અને પરના જ્વરાદિક રેગોને અથવા કામાદિક વિકારોને પણ ચિકિત્સક હેતે નથી.
હવે સૂવકાર આત્મચિકિત્સકેના ભેદેનું ત્રણ સૂત્ર દ્વારા નિરૂપણ કરે છે –“ ચત્તારિ પુતિના” ઈત્યાદિ-પુરુષના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે–(૧) કેઈ એક આત્મચિકિત્સક એ હે ય છે કે જે ઘણુકર હોય છે પણ ત્રણ પરિમશી હેતે નથી. એટલે કે જે પોતે શરીરમાં ક્ષત (વાવ) કરે છે. પણ ઘણુશી હેતે નથી. (૨) કોઈ એક આત્મચિકિત્સક એ હોય છે
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
૧૧ ૬