________________
બિલોપમ આહાર-બિલ એટલે દર. અહીં બિલ શબ્દ બિલમાં પ્રવિષ્ટ થતાં દ્રવ્યને વાચક છે. આ બિલમાં પ્રવેશ કરતાં દ્રવ્યની સાથે જે આહારને સરખાવી શકાય છે તે આહારને “બિલોપમ આહાર” કહે છે. એટલે કે બિલમાં પ્રવેશ કરતે પદાર્થ જે પ્રકારે પિતાને રસાસ્વાદનું પ્રદાન કરાવનારે હેતે નથી એજ પ્રમાણે જે આહાર ગળામાં શીઘ્રતાથી પ્રવિષ્ટ થવાને કારણે પિતાના રસાસ્વાદ પ્રદાતા થતું નથી એવા આહારને બિલોપમ કહે છે. ઉપલેક્તા એવા આહારના રસને આસ્વાદ કરી શકતો નથી.
પાણમાં પમ આહાર–આ આહાર ચાંડાળના શરીરના માંસ જે. હોય છે. પુત્રના માંસ જેવા આહારને પત્રમાં પમ આહાર કહે છે
આ ચારે પ્રકારના આહાર તે અનુકમે શુભ, સમ, અશુભ અને અશુભતર ગણાય છે.
મનુષ્યના આહારના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે-(૧) અશન, (૨) પાન, (૩) ખાદિમ અને (૪) સ્વાદિમ.
દેવના આહારને નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે–(૧) પ્રશસ્ત વર્ણવાળે, (૨) પ્રશસ્ત ગંધવાળે, (૩) પ્રશસ્ત રસવાળે અને (૪) પ્રશસ્ત સ્પર્શવાળ એટલે કે તેમના આહાર પ્રશસ્ત વર્ણ સંપન્ન હોય છે, અને અતિશયિત વર્ણ યુક્ત હોય છે એવું જ કથન ગન્ધાદિમાં પણ સમજવું. સૂ ૩
આશીવિષ-સર્પો કે સ્વરૂપના નિરૂપણ
ભક્ષણને અધિકાર ચાલી રહ્યો છે. આ સંબંધને અનુલક્ષીને હવે સૂત્રકાર આશીવિષેની પ્રરૂપણ કરે છે–
રારિ I માણીવિલા ઘણા” ઈત્યાદિ–( ૪)
આશીવિષ ચાર પ્રકારના કહ્યા છે—(૧) વૃશ્ચિક જાત્યાશીવિષ, (૨) મંડૂક જાત્યાશીવિષ, (૩) ઉરગજાત્યાશીવિષ અને (૪) મનુષ્ય જાત્યાશીવિષ. જે જીવ જન્મથી જ આશીવિષ (વિધર) હોય છે તેને “જાત્યાશીવિષ' કહે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
૧૧ ૨