________________
નારકોં કે આહારકા નિરૂપણ
પૂર્વોક્ત પ્રસક જીવ ભેગ અને સુખના લોભથી જ દેશવિદેશમાં સચરણ કરે છે. એવે! જીવ નરકાયુઅન્યનું ઉપાર્જન કરીને નારકની પર્યાયે ઉત્પન્ન થાય છે. આ સંબંધને અનુલક્ષીને હવે સૂત્રકાર આહારનું નિરૂપણ કરે છે. મેચાન પદે આહારે વળત્તે ” ઇત્યાદિ—( સૂ. ૨ ) નારકાના આદ્વાર ચાર પ્રકારના કહ્યો છે-(૧) અગારાપમ, (૨) મુર્મુરાપમ, (૩) શીતલ, અને (૪) હિમશીતલ.
64
જે આહાર થાડા કાળ સુધી શરીરમાં દાહ ઉત્પન્ન કરનારી હાય છે તે આહારને અગારાપમ કહે છે, જે આહાર કરીષાગ્નિ સમાન દીર્ઘકાલિન દાહકતાના જનક હોય છે તેને મુર્મુરાપમ આહાર કહે છે. જે આહાર શીતવેદનાના જનક હોય છે તેને શીતલ આહાર કહે છે, જે આહાર હિમ જેવી અત્યંત શીતવેદનાના જનક હાય તેને હિમશીતલ આહાર કહે છે. આહારના
આ પ્રકારના ક્રમ અનુક્રમે વધુને વધુ ધાવતી નારકાના નારકેામાં સમજવે એટલે કે તે સૌથી નીચેની નરકમાં–સાતમી નરકમાં-હિમશીતલ આહાર સમજવા. ।। સૂ. ૨ ॥
તિર્યક્મનુષ્ય ઔર દેવકે આહારકા નિરૂપણ
આહારનું નિરૂપણ ચાલી રહ્યું છે તેથી હવે સૂત્રકાર તિયઇંચ, મનુષ્ય અને દેવાના આહારનું નિરૂપણ કરે છે—
“ સિલિગ્રોળિયાન ચન્ત્રિ, ' ઇત્યાદિ—(સૂ, ૩)
ટીકા –પક્ષી આદિ તિય ચાના આહાર ચાર પ્રકારના કહ્યો છે-(૧) ક કાપમ, (૨) ખિલેપમ, (૩) પાણમાંસેપમ અને (૪) પુત્રમાંસેાપમ કક કઈ પક્ષીવિશેષનું નામ છે. તે પક્ષો જે આહાર લે છે તેને કકાહાર કહે છે. તે કક પક્ષીના જેવા આહાર જે તિયચા લે છે તે તિય ચાના આહારને એકકામ આહાર કહે છે. તિર્યંચાના આહારમાં કડકાહારની સમાનતા દુર હાવાથી, સુભક્ષ હાવાથી અને સુખપરિણામરૂપ હેાવાથી ગૃહીત થવી નેઇએ. કકાહાર દુર હાય છે એટલે કે પચવે! મુશ્કેલ હોય છે પણ ખાવામાં સુખાકારી હાય છે. આ રીતે તિય ચેાના એક આહાર એવા હાય છે કે જે પચવે મુશ્કેલ હાય છે પણ ખાવામાં સુખાપાદક હાય છે અને સુખદ પરિણામવાળા હાય છે. એવા આહારને કાપમ આહાર કહે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
૧૧૧