________________
લેડિકામાં (તાવડી કે કડાહી અગર સાથવાને બદલે) વેચું છું” ત્યારે તે ધૂર્ત ગાડા તથા તિત્તિરીને લઈને ચાલવા માંડ્યો. ત્યારે ગાડાવાળાએ તેને કહ્યું – “આ તમે શું કરો છો ? મારી ગાડી શા માટે લઈ જાઓ છે ?” પેલા પૂતે જવાબ આ_િ “ તમે જ શકટતિત્તિરી (ગાડું અને તિત્તિરી) તપણાલોડિકાના બદલામાં આપવાની વાત કબુલ કરી છે, તેથી હું શકટ અને તિત્તિરી લઈ જાઉં છું. જે તને મારી વાત માનવામાં ન આવતી હોય તો આ બધાં સાક્ષીઓને પૂછીને ખાતરી કરી લે” આ પ્રમાણે તે પૂર્વે તેને શકટ અને તિત્તિરીને પડાવી લીધાં. તેથી તે ગાડાવાળા ચિન્તિત થઈ ગયે. આ પ્રકારે ગાડી વાળાને વ્યાહિત કરી નાખનાર હોવાને કારણે આ હેતુ વ્યં સકહેત રૂપ છે.
“ઝનg » લષક હેતુ–જે હેતુ પૂજન દ્વારા આ પાદિત અનિષ્ટનું ખંડન કરી નાખે છે એવા હેતુને લૂષક હેતુ કહે છે. જેમ કે –
ઉપર્યક્ત દષ્ટાન્તમાં ગાડીવાળાની ગાડી તે ધૂર્ત લઈ જાય છે એમ કહે. વામાં આવ્યું છે. ત્યારબાદ તે ગાડીવાળે કોઈ બીજા ધૂર્ત પાસે જઈને ગાડી પાછી મેળવવાની યુક્તિ શીખી લે છે. અને ત્યાર બાદ પિતાની ગાડી લઈ જનાર પેલા ધૂર્ત પાસે જઈને કહે છે કે “ભાઈ, લાઓ મને તર્પણ. લેડિકા આપી દે ” ત્યારે તે ધૂર્ત તેને પિતાને ઘેર લઈ ગયે અને તેણે પિતાની પત્નીને કહ્યું—“તું કણક બાંધીને આને તપણાલે ડિકા દઈ દે"
જ્યારે તે કણક બાંધવા માંડી ત્યારે પેલે ગાડીવાળે તે ધૂર્તની સ્ત્રીને લઈને ચાલતે થયે. જતાં જતાં તેણે તે ધૂર્તને કહ્યું–“આ મારી ભાર્યા છે. તે તર્પણને નિમિત્તે સસ્તુ (લેટની કણેક અથવા સાથે) બાંધતી હતી માટે તે તર્પણલેડિકા છે. શકતિત્તરીના બદલામાં મને તર્પણલેડિક આપવાની વાત તે કબૂલ કરી હતી (અહીં તેને બીજો અર્થ લેઢી કે કડાહી થાય છે). આ પ્રકારને આ ભૂષક હેતુ સમજ. વ્યંસક હેતુ દ્વારા જીવ અને ઘટમાં પૂર્વોક્ત રૂપે જે એકત્વ સ્થાપિત કરવામાં આવ્યું છે તેનું ભૂષક હેતુ દ્વારા આ પ્રમાણે ખંડન કરાય છે જે અસ્તિત્વની અવિશેષતા (સમાનતા) ને લીધે તમે જીવ અને ઘટમાં એકત્વની સ્થાપના કરતા હે, તે સર્વ ભાવમાં પણ એક માનવાને પ્રસંગે ઉપસ્થિત થશે, કારણ કે સર્વ ભાવમાં અસ્તિત્વ રહે છે. પરંતુ એવું કદી જેવામાં પણ આવતું નથી અને એવું એક સંભવિત પણ હેતું નથી. આ પ્રકારે જીવ અને ઘટમાં એકતાનું
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
૧૦૫