________________
જક! લેાકના મધ્ય ભાગ તે એક જ હાય છે. તે તે પ્રત્યેક ગામમાં અલગ અલગ રૂપે કેવી રીતે સભવી શકે છે ? તે કારણે તમે પ્રત્યેક ગામ લેાકના મધ્ય ભાગ રૂપ હોવાની જે પ્રરૂપણા કરી છે તે મિથ્યા છે” આ રીતે તે મુનિએ પોતાની માન્યતાનું પ્રતિપાદન કર્યુ. આ પ્રકારે પોતાના પક્ષનું સ્થાપન કરનારા હેતુ સ્થાપક રૂપ હોય છે.
', '
“ વસ્ર્ ” બ્યસક હેતુ—જે હેતુ પરને ન્યામેાહિત (વ્યામુગ્ધ) કરી નાખે છે તે હેતુનું નામ બ્ય`સક હેતુ ’ છે. જેમ કે—કોઈએ એવું કહ્યું કે “ અતિ નીવા અશ્તિ ઘટઃ જીવ પણ છે અને ઘટ પણ છે એટલે કે બન્નેનું અસ્તિત્વ છે” ત્યારે કાઇએ એવી દલીલ કરી કે—“ જીવ અને ઘડામાં જે સમાન રૂપે અસ્તિત્વ રહેલું હોય તે જીવ અને ઘડામાં એકતા પ્રાપ્ત થાય છે, કારણ કે તે બન્નેનું અસ્તિત્વ અભિન્ન શબ્દને વિષયભૂત હોય છે—એટલે કે જીવ અને ઘડામાં રહેલું અસ્તિત્વ “ અસ્તિત્વ” આ એક જ શબ્દ દ્વારા વાસ્થ્ય થાય છે, જેમ ઘટ શબ્દથી ઘટ અને ઘટનું સ્વરૂપ વાચ ચાય છે, તે કારણે એક શબ્દવારા હોવાથી ઘટ અને ઘટના સ્વરૂપમાં અભિન્નતા પ્રાપ્ત થાય છે, એ જ પ્રમાણે જીવ અને ઘટનું અસ્તિત્વ પણ એક અસ્તિત્વ શબ્દ દ્વારા વાચ્ય હાવાથી એક જ માનવું પડશે અને તેની એકતાને લીધે જીવ અને ઘટમાં પણ એકત્વ માનવાના પ્રસંગ પ્રાપ્ત થશે, જો એમ કહે. વામાં આવે કે અમે જીવાદિકના અસ્તિત્વના સ્વીકાર કરતા નથી, તેા જીવાક્રિકામાં અનસ્તિત્વ પ્રાપ્ત થવાને કારણે તેમનેા અભાવ જ સ્વીકારવા પડશે.” આ પ્રકારના કથન દ્વારા પ્રતિવાદ્વીના હેતુ વાદીમાં વ્યામેાહ ઉત્પન્ન કરી નાખે છે, તેથી તે હતુને મસક કહેવામાં આવ્યા છે. આ વાતનું પ્રતિપાદન કરવાને માટે નીચે પ્રમાણે દૃષ્ટાન્ત આપવામાં આવ્યું છે—કોઈ એક ગાડાવાળા પેાતાનું ગાડુ' જોડીને કાઈ ખીજે ગામ જઈ રહ્યો હતા. રસ્તામાં તેણે એક તિત્તિરી પકડી. તે તિત્તિરીને પેાતાના ગાડામાં મૂકીને તેત્યાંથી આગળ વધ્યા, અને કોઈ એક નગરમાં ાવી પહોંચ્યા. ત્યાં કોઇ એક ધૂતે તેને પૂછ્યું. “ આ શકતિત્તિીને કેટલામાં વેચવાની છે ? ’” ( આ દ્વિ અથી શબ્દપ્રયોગ છે. (૧) શકટ સાથે તિત્તિરી (૨) શકટમાં રહેલી તિત્તિરી ) ત્યારે ગાડાવા ળાએ તેને કહ્યું——આ શકતિત્તિરી ( ગાડામાં રહેલી તિત્તિરી ) હું તપા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
૧૦૪