________________
આપાદન કરનારું અથવા અભાવની આપત્તિ પ્રકટકરનારૂ' જે પરોક્ત અનિષ્ટ છે તેને આ પ્રકારના હેતુ કૃષિત કરી નાખે છે દૂર કરી નાખે છે, તેથી આ પ્રકારના હેતુને લૂષક હેતુ કહે છે.
હવે સૂત્રકાર હેતુના ઔજી રીતે પણ
ચાર પ્રકાર પ્રકટ કરે છે—
tr
""
અા ફેઝ ચનિષે ' ઇત્યાદિ—અહી” “ અથવા પુત્ર પ્રકારાન્તરનુ દ્યોતક છે. પદાર્થના જેતા દ્વારા એધ થાય તેનું નામ હેતુ છે. આ હેતુ પદાર્થને જાણવામાં પ્રમાણુ રૂપ હાય છે. આ પ્રમાણ રૂપ હેતુના નીચે પ્રમાણે ચાર પ્રકાર છે. (૧) પ્રત્યક્ષ, (ર) અનુમાન, (૩) ઉપમાન અને (૪) આગમ, 4 વાવવું ''-પ્રત્યક્ષ પ્રમાણુનું સ્વરૂપ આ પ્રકારનુ છે. જે એધ) અક્ષઆત્માની સહાયતાથી ઉત્પન્ન થાય છે. ઇન્દ્રિયાની સહાયતાથી ઉત્પન્ન થતા નથી, તેને પ્રત્યક્ષ કહે છે. એવા પ્રત્યક્ષ અવધિજ્ઞાન, મન:પર્યં યજ્ઞાન અને કેવળજ્ઞાન છે. તેમને નિશ્ચયનયની અપેક્ષાએ પ્રત્યક્ષ કહ્યા છે, વ્યવહાર નયની અપેક્ષાએ તે જે જ્ઞાન ઇન્દ્રિયાની સહાયતાથી ઉત્પન્ન થાય છે તેને પ્રત્યક્ષ કહે છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન આ પ્રકારના પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષનું લક્ષણ આ પ્રમાણે કહ્યું છે
(6
ܕܕ
,,
''
છે.
વોક્ષતયાવશ્ય ” ઇત્યાદિ——જે સ્પષ્ટ રૂપે—સર્વથા વિશદ રૂપે અયનું ગ્રાહક હાય છે તે જ્ઞાન પ્રત્યક્ષ ગણાય છે, તથા જે જ્ઞાન સ્પષ્ટ રૂપે પદાર્થનું ગ્રાહક હોતું નથી તેને પરોક્ષ કહે છે. આ ગાથાના ભાવાથ નીચે પ્રમાણે છે—જ્ઞાનના પાંચ ભેદ કહ્યા છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃ પયજ્ઞાન અને કેવળજ્ઞાન તેમાંથી મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પરોક્ષ છે અને બાકીનાં ત્રણ જ્ઞાન પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષના પણ એ ભેદ છે—(૧) સકલ પ્રત્યક્ષ અને (૨) વિકલત્યક્ષ અવધિજ્ઞાન અને મનઃપયજ્ઞાન વિકલ પ્રત્યક્ષ ( દેશ પ્રત્યક્ષ ) છે અને કેવળજ્ઞાન સર્કલ પ્રત્યક્ષ છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પરાક્ષ હાવા છતાં તે બન્નેને સાંવ્યવહારિક પ્રત્યક્ષ માનવામાં આવ્યા અનુમાળે ' અનુમાન–લિંગદશન ( લાગુનું દર્શીન ) અને વ્યાપ્તિના સ્મરણુ ખાદ જે જ્ઞાન થાય છે તેનું નામ અનુમાન છે. તે અનુમાનનું નીચે પ્રમાણે લક્ષણ કહ્યું છે—“ સાધ્યાવિનામુત્રો ચિત્'' ઈત્યાક્રિ—સાધ્યની સાથે અવિનાભાવી લિંગથી જે સાધ્યનું નિશ્ચયાત્મક જ્ઞાન થાય છે તે છે. આ અનુમાન અભ્રાન્ત હાવાથી સમક્ષ જોઇલે પ્રત્યક્ષની જેમ પ્રમાણભૂત માનવામાં આવ્યુ છે, અનુમાન જ્ઞાન જો કે હેતુનિત હાય છે, પરન્તુ તેનેઅહી જે હેતુરૂપ કહેવામાં આવ્યુ' છે તે ઉપચારની અપેક્ષાએ-ઔપચારિક રીતે કહ્યું છે. “ ઓવમે ” ઉપમાનપ્રમાણ—“ આ ગાય રાઝ જેવી છે.” એવી સાદશ્ય પ્રતિપત્તિ-સમાનતાનું જ્ઞાન જેના દ્વારા થાય છે તે પ્રમાણને ઉપમાન પ્રમાણ કહે છે. એ જ વાત “ ઈ દડયમળ્યું '' ઈત્યાદિ ગાથા દ્વારા મકઢ કરી છે. કાઈ એક માણસ ગાયને જોઈને જગલમાં ગયા.
અનુમાન
ત્યાં તેણે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
૧૦ ૬