________________
તથા–“રવરિત શ્રી મોરાર” ઈત્યાદિ. આ શ્લેકને ભાવાર્થ પણ ઉપ ચુંકત લેક જે જ છે. આ ક્ષેકમાં ભેજરાજાના પિતાને ત્રિભુવનવિજયી અને ધાર્મિક કહ્યા છે, અને તેમની પાસે પિતાનું (આ અપૂર્વ શ્લેક બના વનારનું) ૯ કરોડ રનનું લેણું છે. મારી આ વાત અહીના સર્વ પંડિત જાણે છે. જે તેઓ આ વાતને ન જાણતા હોય તો મારી આ કૃતિ અપૂર્વ હેવાને કારણે આપે જાહેર કર્યા અનુસાર એક લાખ રૂપીઆનું ઈનામ મને મળવું જોઈએ.
આ પ્રકારે રાજા પરાસ્ત થાય છે એવું બતાવવામાં આવ્યું છે.
આ કથનમાં પ્રતિનિભતા કેવી રીતે આવી છે તે હવે સમજાવવામાં આવે છે –“ મેં આ લેક પહેલાં સાંભળેલ છે, ” આ પ્રકારના અસત્યવચન બેલનારની સામે “ મારા બાપાનું તમારા પિતાશ્રી પાસે એક લાખ રૂપીઆનું લેણું છે. ” આ પ્રકારના અસત્ય વચનને ઉપન્યાસ કરવાથી તેમાં પ્રતિનિભતા આવી છે. કારણ કે વાદીના દ્વારા ઉપન્યસ્ત પદાર્થને ઉત્તર તેના જેવી જ વસ્તુ વડે અપાય છે. જેમ પહેલાં રાજાએ જૂઠાણાને આશ્રય લીધે હતે તેમ અપૂર્વક ઉપસ્થિત કરનાર પુરુષે પણ અસત્યને જ આશ્રય લઈનેલેણ રૂપ અસત્ય વસ્તુને તે શ્લોકમાં ઉલ્લેખ કરીને-તે રાજાને પરાસ્ત કર્યો હતે.
a” હેતુ ”—જે ઉપન્યાસોપાયમાં પર્યાનુગ પ્રશ્નને હેતુ ઉત્તર રૂપે કહેવામાં આવે છે તેને હેતુ ઉપન્યાસપનય” કહે છે. જેમ કે – કેઈએ કોઈને પૂછયું—“ તમે જ શા માટે ખરીદ કરો છે ?” ઉત્તર -- “તે ખરીદ્યા વગર મળતા નથી.” પ્રશ્ન – “ બ્રહ્મચર્ય આદિનું પાલન શા માટે કરાય છે ? ” ઉત્તર – “ જેઓ તપસ્યા કરતા નથી તેમને નરકમાં વેદના ભેગવવી પડે છે.” પ્રશ્ન-“તમે પ્રવજ્યા કેમ ગ્રહણ કરી છે?” ઉત્તર–પ્રવજ્યા ગ્રહણ કર્યા વિના મોક્ષ મળતું નથી. ' આ બધાં કથનમાં પ્રશ્ન જ ઉત્તર રૂપે કહેવામાં આવ્યું છે. કારણ કે જ્યારે પ્રશ્નકર્તા એ પ્રશ્ન કરે છે કે “તમે શા માટે જવ ખરીદ કરે છે ? ” ત્યારે ઉત્તર રૂપે એવું કહેવામાં આવ્યું છે કે “ખરીદ કર્યા વિના જવ મળતા નથી, તેથી તેને ખરીદ કરવામાં આવે છે. ” એ જ પ્રમાણે અન્ય
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
૧
૦ ૦.