________________
પ્રશ્નોના ઉત્તર વિષે પણ એવું સમજવું જોઈએ કે જે પ્રશ્ન કરવામાં આવ્યા છે, તેને જ ઉત્તર રૂપે અહીં પ્રકટ કરવામાં આવ્યો છે.
દિવહેતુના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહા છે–(૧) યાપક, (૨) સ્થાપક, (૩) બંસક અને (૪) ભૂષક.
જે શેયને બતાવનાર હોય છે તેનું નામ હેતુ છે. આ હેતુ પિતાના સાધ્યની સાથે અવિનાભાવ સંબંધ રૂપ વ્યાપ્તિવાળા હોય છે. “જળાવિના
વિજોન નિશ્રિતો તુ ” એવું હેતુનું લક્ષણ કહ્યું છે. જે પિતાને સાધ્યની સાથે અવિનાભાવ સંબંધ વાળો હોય છે એનું નામ જ હેતુ છે. તે હેત અન્યથાનાપતિ લક્ષણવાળો હોય છે. અહીં “અન્યથા” પદ સાધ્ય વિનાનું વાચક છે અને “અનુપત્તિ શબ્દ હેતુના અભાવને વાચક છે. એટલે કે સાધ્યને અભાવ હોય તે હેતુને પણ અભાવ જ હોય છે. જેમકે “તોચ રદ્ધિમાન પૂમાવ્યથાનુપ ” “ આ પર્વત અનિવાળે છે, કારણ કે ધૂમાડાની અન્યથા (અગ્નિ વગર) અનુપત્તિ જ હોવી જોઈએ. એટલે કે ધૂમાડા વિના અગ્નિ હોતી નથી, ધૂમાડો છે એટલે અગ્નિ પણ હોવી જોઈએ, આ વાત તેના દ્વારા પ્રમાણિત–અનુમાનિત થઈ જાય છે. એજ વાત-“ અન્યથાનવાઝર દેતોક્ષણમીતિમ તકસિદ્ધિવિપૌતમ ” આ શ્લેક દ્વારા પ્રકટ કરવામાં આવી છે. અહીં લેકના પૂર્વાર્ધ દ્વારા હેતુનું લસણું કહેવામાં આવ્યું છે અને અપરાર્ધ દ્વારા હેત્વાભાસેનું લક્ષણ કહેવામાં આવ્યું છે. ઉપન્યાસેપનમાં ઉકત હેતુનુ પૃષ્ટ પ્રશ્નના ઉત્તર રૂપમાં ઉપપત્તિ માત્ર-કથન માત્ર હોય છે, પરંતુ અહીં તે સાધ્યની સાથે અન્યાયવ્યતિરેક સંબંધવાળે અને દુષ્ઠાત દ્વારા દશિત વ્યાપ્તિવાળો હોય છે. તે છે કે એક જ સ્વરૂપ વાળો હોય છે, છતાં પણ શેડી થેડી વિશેષતાને લીધે તેને યાપક આદિ ચાર ભેદ કહ્યા છે.
જે હેતુ વાદીની કાલાપના કરે છે–ઘણે કાળ ગુમાવે લે છે–તે હેતુનું નામ “યાપક હેતુ” છે. કાલયાપક એ જ હેતુ હોય છે કે જે વિશેષણોની વિપુલતાવાળો હોય છે. એવા હેતુનું ઉચ્ચારણ કરવામાં વાદીને ઘણે સમય લાગે છે, જેમ કે “સંતરા વાચા કેળવણભુ “રિસારિત ત્યાખ્યાં તમવત જોરારી ” વાયુ સચિત્ત હોય છે, બીજાની પ્રેરણા વગર જ તિ અને અનિયતગમન કરવાવાળા હોવાથી આ અનુમાન પ્રયોગમાં“તમાલ્યા”હેતુના આ વિશેષણ છે-“rળે ગત વિનિતરં” આ બહુલ વિશેષણ છે. આ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
૧૦૧