________________
થાય છે ? ” અહી' પ્રશ્ન કર્તાએ પહેલી વ્યક્તિને જે પ્રશ્ન પૂછ્યા છે તે પેાતાની જાતે તૂટી પડેલાં પત્તાંથી ભિન્ન રૂપે નીચે પાડવામાં આવેલાં પાન વિષે પૂછ્યા છે. તેથી આ પ્રકારના આ ભિન્ન રૂપે ઉત્તર જાણવા રૂપ તેનું કથન એજ વાત સિદ્ધ કરે છે કે જેવી રીતે મનુષ્યાશ્રિત પાન જુદે રૂપે પરિણમતાં નથી એજ પ્રમાણે જલ્રપતિત પાન પણુ જલચર જીવા રૂપે પરિણમન પામતાં નથી, અને સ્થલપતિત પાન સ્થલચર જીવા રૂપે પરિણમતા નથી. એટલે કે જેમ મનુષ્યાદિ જીવાની પાસે રહેલાં પાન ચૂકાદ રૂપે (જુ` લીખ આઢિ રૂપે) પરિણમતાં નથી, એજ પ્રમાણે જળ અને સ્થલપતિત પત્તા પણ જલચર અને સ્થલચર જીવા રૂપે પરિણમતાં નથી. જો તેઓ તે રૂપે પરિણમતાં હાત તા મનુષ્યાદિને આશ્રિત પત્તાં પણ જૂ', લી'ખ આદિ રૂપે પણિમિત
થવાં જ જોઈએ. પરન્તુ એવું બનતુ` “રિનિમે ” “ પ્રતિનિભ
નથી.
જે ઉપન્યાસેાપનયમાં વાદી દ્વારા ઉપન્યસ્ત ઉપસ્થિત કરવામાં આવેલા પદાર્થના ઉત્તર દેવાને માટે સદેશ (સમાન) વસ્તુને જ ઉપનય થાય છે—સમાન વસ્તુ જ ઉપસ્થિત કરાય છે તે પ્રતિનિભ ઉપન્યાસાપનય છે. જેમકે કાઇ એક રાજાએ એવી જાહેરાત કરી કે જે કાઇ માણસ મને અપૂર્વ (પહેલાં ન સાંભળ્યો હાય એવા) શ્લેક સભળાવશે તેને એક લાખ રૂપીઆનું ઇનામ આપીશ.
આ ઘેષણા સાંભળીને અનેક વિદ્યાનાએ અપૂર્વ શ્ર્લકા બનાવીને તેને સભળાવ્યા. તેમને રાજા આ પ્રમાણે જવાખ આપતા “ આ શ્ર્લેક તે મે પહેલાં સાંભળેલા છે. '' ત્યાર બાદ કાઇ એક માણુસે તે રાજા પાસે જઈને તેને આ બ્લેક સંભળાવ્યેા તુજ્ઞ પિયા માળિો ’’ ઇત્યાદિ—
“ તમારા પિતાજી પાસે મારા પિતાજીના એક લાખ રૂપીયા લેણા છે. જો આ વાત આપે પહેલાં સાંભળેલી હાય તા તે લેણા પેટે એક લાખ રૂપીઆ આપે, અને આ વાત તમે સાંભળેલી નહાય તે અપૂર્વ ક્ષેાક સાંભળવાના ઈનામ તરીકે મને એક લાખ રૂપીઆ આપે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
૯૯