________________
સેવન કરે છે ખરા ? તે ભિખારીએ કહ્યું મદિરાપાન સિવાય તે તેમાં મજા જ કેવી રીતે પડે ? તે શુ તમે મિદરાનું પણ સેવન કરી છે ? હા કરૂ છુ પણ એકલા નહી. તે તેા વેશ્યા સાથે જ પ્રિય લાગે છે. તે! શું તમો વેશ્યા સેવન પણ કરે છે ? તે તેા ધનથી જ પ્રેમ કરવાવાળી હાય છે, તે તમા ધન કયાંથી લાવે છે? જુગાર અને ચારીથી લાવુ છું. તે શું તમેા ચારી પણ કરા છે ? હા ભ્રષ્ટ પુરુષની ત્રીજી ગતી જ શું થઈ શકે ?
શકાથી તેને ખીજે છે.. હું
આ દૃષ્ટાન્તમાં કેવળ એજ વાતને પ્રકટ કરવામાં આવી છે કે એક સામાન્ય પ્રશ્નના ઉત્તર રૂપે કેવી અસંગત વાતા ઉત્તર દેનાર દ્વારા કરવામાં આવી છે! આ પ્રકારનું એક ખીજુ દૃષ્ટાન્ત હવે આપવામાં આવે છે, કાઇએ એક ભિખારીને ક'ઈ પૂછ્યું તે તેણે માંસસેવનની જ ઉત્તર આપ્ચા જેમ કે— જન્મ્યાડડા/વના 66 મુન્શા ધારી ભિક્ષુક ! તારી કન્થામાં સ્થળે સ્થળે છિદ્ર કેમ દેખાય છે? નાના આા તે। માછલા પકડવાની જાળ છે, તે શું ? તમે! માછલી પણુ ખાવ છે ? હાં પણ તે મદ્ય સેવન વગર ખરાખર લાગતી નથી તે શુ' તમે મદ્ય પણ પીવે છે ? હા, પણ એકલા નથી પીતે વેશ્યાની સાથે જ પીઉં છું, તો શુ' તમે વેશ્યાને ત્યાં પણ જાવ છે? હા દુશ્મનના ગળા પર પગ રાખીને જાઉ છું, તમારે વળી દુશ્મન કયાંથી ? હું જેના ઘરમાં ખાતર પાડું તેઓ મારા દુશ્મન બને છે. તે શું? તમેા ખાતર પણ પાડો છે. ! જુગાર માટે તેમ કરવુ પડે છે. તે હું ધૂત આવું તું શા માટે કરે છે ? દાસીને પુત્ર છું એ માટે ?” આ પશુ દુરૂપનીતનું દૃષ્ટાન્ત છે.
છુ
દાર્શનિક દૃષ્ટિએ આ દુરૂપનીતના ભાવાથ એવા થાય છે કે જે પ્રકૃત સાધ્યમાં ઉપયાગી થતું નથી પણ્ અનુપયેાગી જ થઇ પડે છે, તેને દુરૂપનીત કહે છે, કારણ કે વાર્યન્તિTMની સાથે તેના સાધને અભાવ રહે છે. ” “ કાર્ય હાવાથી ઘટ (ઘડા)ની જેમ શબ્દ નિત્ય છે '' અહીં ઘટ દૃષ્ટાન્તમાં નિત્યત્વ ધર્મના જ અભાવ હોવાથી તેના સાધમ્ય વડે શબ્દમાં નિયતા કેવી રીતે સિદ્ધ થઈ શકે ? આ દૃષ્ટાન્ત વડે તા શબ્દમાં અનિત્યતા જ સિદ્ધ થાય છે.
જેમકે- નિત્ય શરૂ ાચવાત્ ઘટવર્’
"6
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
૯૭