________________
“વા શતાવી” ઈત્યાદિ–આ લેકોક્તિ છે. આ કથન દ્વારા શ્રોતા. એના મનમાં સંસારના કારણભૂત આરંભ અને પરિગ્રહ રૂપ વાપી પુત્રાદિકેમાં પણ ધર્મજનકતા સ્થાપિત થાય છે. તેથી આ આહરણતદ્રોવાળું દષ્ટાંત છે. આ કથનનું તાત્પર્ય એ છે કે અહીં ક0 (યજ્ઞ) અને સત્યના દેષ્ટાન્ત દ્વારા વાપી (વાવ) અને પુત્રોમાં ધર્મજનકતા પુષ્ટ કરવામાં આવી છે. તેથી આ બને દષ્ટાન્ત દષ્ટાન્તના દેષવાળાં છે.
કનારોલg” “ઉપન્યાસે પનય” આ ચોથા પ્રકારને ભાવાર્થ હવે સ્પષ્ટ કરવામાં આવે છે-કે વાદીએ પોતાના સાધ્યને સિદ્ધ કરવાને માટે હેતુને પ્રયાગ કર્યો તેને તેડી પાડવાને માટે પ્રતિવાદીઓ વિરુદ્ધાર્થનું ઉપનયન (આરે પણ) કર્યું, જેમકે “સાતમા વાર્તા અમૂર્તસ્થાત્ જાનવર” “અમૂર્ત હોવાને કારણે આત્મા આકાશની જેમ અકર્તા છે”, આ પ્રકારનું કથન કેઈ સાંખ્યમતવાળાએ કર્યું. તેને આ મતનું ખંડન કરવાને માટે તેના કરતાં વિરૂદ્ધ અભિપ્રાય ધરાવનારે આ પ્રમાણે દલીલ કરી. “જે તમે ગગનના દષ્ટાન્તને આધારે આત્મામાં અકય સિદ્ધ કરતા હે તો એજ દૃષ્ટાંત દ્વારા આત્મામાં અભકતૃત્વ પણ સિદ્ધ થઈ જવું જોઈએ, કારણ કે આકાશમાં અકર્તૃત્વ અને અભેતૃત્વ, આ બન્નેને સદૂભાવ છે ” પરંતુ સાંખ્ય મતને માનનારા લેકે આત્મામાં અભકતૃત્વ માનતા નથી–એ વાત તેમને માટે અસ્વીકાર્ય છે. “અક્ર નિrળો મોવત્તા, ગામ વિસ્ટ ” તેઓ તે આત્માને અકર્તા. નિર્ગુણ અને ભક્તો માને છે. અથવા એવું કહેવું કે “કાંત મક્ષ જાદુઈ સ્વાર ગોવર” એદનની જેમ માંસનું ભક્ષણ પણ અષ્ટ છે, કારણ કે તેની જેમ તે પણ પ્રાણીનું અંગ છે.”
આ પ્રકારના કથન વડે એદન દૃષ્ટાન્તને આધાર લઈને પ્રાયંગ હેત દ્વારા વાદીએ માંસ ભક્ષણમાં દેષના અભાવનું પ્રતિપાદન કર્યું ત્યારે પ્રતિ વાદીએ એવી દલીલ કરી કે “પ્રાણીના અંગની વિશેષતા હોવાથી સ્વપુત્રના માંસનું ભક્ષણ પણ વિધેય થઈ જાય છે એટલે કે સ્વપુત્રનું માંસ ખાવાને પણ નિષેધ સંભવી શકે નહીં.” આ રીતે આ કથન વિરૂદ્ધાર્થના ઉપનયન (આરોપણ) રૂપ એટલે કે ઉપન્યાસોપનય રૂપ છે. અથવા કોઈ પણ સાધમ્યની અપેક્ષાએ પ્રવર્તમાનમાં કોઈ પણ સાધમ્ય વડે જ પ્રત્યવસ્થાપન કરવું તેનું નામ ઉપન્યાસપનય આહરણપન્યાસ છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩