________________
ક્ષાએ ચાર પ્રકારનું કહ્યું છે–જેના દ્વારા અજ્ઞાત સાધ્ય રે૫ અર્થની સારી રીતે પ્રતીતિ કરાવાય છે, તેને આહરણ જ્ઞાત કહે છે. એટલે જે સ્થળે સમુદિત જ દાષ્ટ્રતિકને અર્થ પ્રાપ્ત કરવામાં આવે છે, એવા દૃષ્ટાન્તને આહરણ જ્ઞાત કહે છે. જેમકે પાપમાં કાલસૌકરિકને સમુદિત સંપૂર્ણ અર્થ પ્રાપ્ત થઈ જાય છે. જેમાં દૃષ્ટાર્થના એક જ અવયવથી દાનિક અર્થનું ઉપનયન (આપણ) કરવામાં આવે છે તેનું નામ “આહરણતદેશ જ્ઞાત” છે. જેમ કે-“ચન્દ્ર સત્ર મુવ ” “સુખ ચન્દ્રના સમાન છે.” અહીં ચન્દ્રમાં અનેક ગુણે હેવા છતાં પણ તેમાંથી એક માત્ર સૌમ્ય ગુણનું જ મુખમાં ઉપનયન (આરોપણ) કરવામાં આવ્યું છે–ચન્દ્રની લંબાઈ, પહોળાઈ, વિસ્તાર આદિનું મુખમાં આરોપણ કરવામાં આવ્યું નથી. આ રીતે દર્દાન્તના એક દેશ (અંશ)થી જે ઉપનયન થાય છે તેને તશાહરણ (આહરણતશ) કહે છે.
હવે આહરણતદ્દોષ (તદ્દોષાહરણ તદ્દોષ ઉદાહરણ)ને ભાવાર્થ પ્રકટ કરવામાં આવે છે જે જ્ઞાત–ઉદાહરણ સાધ્યવિકલ આદિ દેથી દુષ્ય (દુષિત) હોય છે તેનું નામ “તદ્દોષાહરણ જ્ઞાત” છે. જેમકે “નિત્ય ર અમૂર્ત. હ્યા ઘટત ” અહીં “ઘટ” એ જ્ઞાત (ઉદાહરણ) છે. તેમાં નિત્યસ્વરૂપ સાધ્ય અને અમૂર્તત્વ રૂપ સાધન એ બંનેને સદુભાવ દેખાતો નથી, કારણ કે ઘટ કાર્યરૂપ હોવાથી અનિત્ય નથી અને પૌગલિક હેવાથી મૂર્ત પણ નથી. આ રીતે ઘટનું દષ્ટાન્ત સાધ્ય અને સાધન બનેથી રહિત છે. સાધ્ય અને સાધનથી વિકલ (હીન) હોવું એજ દૃષ્ટાન્તને દોષ ગણાય છે. આ પ્રકારના દૃષ્ટાન્ત દેષવાળે ઘટ (ઘડો) છે. તેથી આ ઘટનું દષ્ટાન્ત તષિા હરણ (આહરણતોષ) ભેદવાળું ગણાય છે.
અથવા જે જ્ઞાત (દષ્ટાન્ત) સાધ્યસિદ્ધિ કરતું થયું પણ દષાન્તરમાં સાધ્યસિદ્ધિ કરી નાખે છે તેને પણ તદ્દોષાહરણ જ્ઞાત કહે છે. જેમકે
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩