________________
પર્યાયાનતરકા નિરૂપણ
વચન જીવની પર્યાયરૂપ છે, તેથી એ વાતને આશ્રય લઇને હવે સૂત્રકાર તેના પર્યાયાન્તરેનું ત્રિસ્થાનકમાં પ્રતિપાદન કરનારા ૧૯ સૂત્રો કહે છે— તિવિદ્દા વળવા વત્તા ” ઈત્યાદિ—
'
સૂત્રાપ્રજ્ઞાપના ત્રણ પ્રકારની કહી છે-(૧) જ્ઞાન પ્રજ્ઞાપના, (ર) દન પ્રજ્ઞાપના અને (૩) ચારિત્ર પ્રજ્ઞાપના. આભિનિઐધિક આદિ પાંચ જ્ઞાનાનું પ્રતિપાદન કરવુ' તેનું નામ જ્ઞાનપ્રજ્ઞાપના છે. ચક્ષુ આદિ પાંચ દનેનુ' પ્રતિપાદન કરવુ તેનુ' નામ દત પ્રજ્ઞાપના છે. સામાયિક આદિ પાંચ ચારિત્રનું કથન કરવું તેનું નામ ચારિત્ર પ્રજ્ઞાપના છે. “ તિવિષે સમે ” ઈત્યાદિ——
66
સમ્યક્ ત્રણુ પ્રકારના કહ્યા છે. ( મેાક્ષસિદ્ધિમાં જે અનુકૂળ થાય છે તેને સમ્યકત્વ કહે છે એવું સમ્યકત્વ જ્ઞાન, દન અને ચારિત્રરૂપ કહ્યું છે. ઉપઘાત–આહાર, શય્યાસન આદિની અકલ્પનીયતા રૂપ ઉપઘાત હૈાય છે. તે ઉપઘાતના ત્રણ ભેદ નીચે પ્રમાણે કહ્યા છે—
(૧) ઉમેપઘાત, (ર) ઉત્પાદનેપછાત, અને (૩) એષષ્ણેાપઘાત - પિંડાદિના ઉત્પાદનુ' નામ ઉદ્ભ છે. તેના આધાક, ઔદ્દેશિક આદિ ૧૬ દેષ શાસ્ત્ર પ્રસિદ્ધ છે. અહીં અભેદની અપેક્ષાએ ઉદ્ગમ પદથી ઉમદોષને જ ગ્રતુણુ કરવા જોઇએ. આ ઉદ્ગમપૂર્વક જે આહારદિના ઉપદ્માત થાય છે તેને ઉમાપઘાત કહે છે. એટલે કે આ ઉમદાષાને લીધે આહારાદિકમાં અકલ્પનીયતા આવી જાય છે. એજ પ્રમાણે તેના અન્ય બે ભેદ વિષે પશુ સમજવુ. ઉત્પાદનને ઉત્પાદના કહે છે, એટલે કે ગૃહસ્થ પાસેથી આહારાદિનું ઉપાર્જન કરવું તેનુ’ નામ ઉત્પાદના છે. આ ઉત્પાદના દોષરૂપ પણ હાઈ શકે છે. ધાત્રી આદિ ૧૬ પ્રકારના ઉત્પાદના દોષ શાસ્ત્રમાં કહ્યાં છે. આ ધાત્રીત્વ આદિ દ્વેષાને લીધે આહારાદ્દિકામાં જે કૃષિતપણું આવે છે તેને ઉત્પાદનેાપઘાત કહે છે. આ ઉત્પાદના દાષાવાળા આહાર પણ સાધુઓને કલ્પતા નથી. દાતાના દ્વારા અપાતી આહારાદિ વસ્તુના ગ્રહણુને એષણા કહે છે. એષણા પદ દ્વારા અહીં એષણા સંબધી દાષા ગ્રહણ કરાયા છે. શાસ્ત્રોમાં તેના શક્તિ આદિ ૧૦ ભેદ કહ્યા છે. આ એષણાપૂર્ણાંકના જે ઉપઘાત ( દુષ્ટતા ) છે તેનું નામ એષણાપદ્યાત છે. એ જ પ્રમાણે વિશેાધિ ( વિશુદ્ધિ) પણ ત્રણ પ્રકારની કહી છે. ઉમાદિ દોષાને સદૂભાવ ન હેાવાથી આહારાદિકમાં જે નિર્દોષતા જળવાય છે તેને વિશેાધિ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૮૩