________________
પૂર્વોક્ત સ્વરૂપવાળા ત્રણ ઉપાશ્રયમાં રહેવાને માટે તે સ્થાનના માલિકની અનુજ્ઞા પ્રાપ્ત કરવાનું તે પ્રતિમાધારક ભિક્ષુ અણગારને માટે આવશ્યક કહ્યું છે. તેથી તે સ્થાને ને સ્વામી ત્યાં રહેવાની તેમને રજા આપે, તે જ તે અણગાર ત્યાં રહી શકે છે-તે જ ધમયાન કરવા નિમિત્તે તે સ્થાનને સ્વીકાર થઈ શકે છે. એ જ વાત “ ૩વાળિzg” આ સૂત્ર દ્વારા સૂત્રકારે પ્રકટ કરી છે.
આ સૂત્રમાં એ વાત પ્રકટ કરવામાં આવી છે કે પ્રતિમાની આરાધના કરવા નિમિત્તે પૂર્વોક્ત જે સ્થાનને પસંદ કરવામાં આવ્યું હોય, તે સ્થાનના સ્વામીની ત્યાં રહેવા માટે આજ્ઞા પ્રાપ્ત કર્યા બાદ જ તે અણગારે તે સ્થાનમાં પ્રવેશ કરે જોઈએ. ઉપાશ્રયમાં પ્રવેશ કર્યા બાદ આજ્ઞા મેળવવી તે યુક્ત નથી.
ઉપાશ્રયમાં પ્રવેશ કર્યા બાદ તે પ્રતિમાધારક સાધુને સસ્તારક (પાથરણું) કરવું કલ્પ છે. એ જ વાત સૂત્રકારે “રિણાવિત્રણ ક g #Fતિ તો સંથારા પરિત્તિ ” આ સૂત્ર દ્વારા પ્રકટ કરી છે. આ સુત્રમાં સૂત્રકારે એવું કહ્યું છે કે–પ્રતિમાપ્રતિપન્ન અણગારને આ ત્રણ સંસ્તારકની પ્રતિલેખના કરવી કપ્ય ગણાય છે-(૧) શિલારૂપ પૃથ્વી, કાછશિલા-ઘડ્યા વિનાનું લાકડાનુ પાટિયું વગેરે. શિલા જેવા આયામ અને વિસ્તારને લીધે તેને અહીં કાછશિલા કહેલ છે. (૩) તૃણ આદિ ઉપભોગને પાત્ર પદાર્થો-જે પ્રકારે હોય એ જ પ્રકારે જે પ્રાપ્ત થાય તે સંસ્તારકને યોગ્ય ગણી તેમને માટે કષ્ય બને છે. સંસ્તારકને નિમિત્તે જરૂરી એવી આ ત્રણ વસ્તુઓ તેના માલિકની આજ્ઞા લીધા વિના લઈ શકાતી નથી. તેથી તેમને પ્રાપ્ત કરવા નિમિત્તે તેમની આજ્ઞા પહેલાં પ્રાપ્ત કરવી અને ત્યારબાદ તેમને સંસ્તારકના કામમાં ઉપયોગ કરો જોઈએ. ઉપાશ્રયના વિષયમાં આજ્ઞા પ્રાપ્તિ વિષયક જેવું કથન આગળ કરાયું છે એવું જ સમસ્ત કથન સંસ્તારક વિષે પણ અહીં ગ્રહણ કરવું જોઈએ, જે સૂ. ૬૨ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨