________________
તપને વ્યવદાન ફલવાળું કહ્યું છે. વ્યવદાન અક્રિયારૂપ ફલવાળું હોય છે. મન, વચન અને કાયને નિરોધ થે તેનું નામ જ અક્રિયા છે. વ્યવદાનને અક્રિયારૂપ ફલવાળું કહેવાનું કારણ એ છે કે કર્મનિર્જરા થયા બાદ જ અગિ કેવલિ ગુણસ્થાનને સદૂભાવ સંભવી શકે છે. જીવમાં અક્રિયાને સદ્ભાવ થતાં તેને નિર્વાણની પ્રાપ્તિ થઈ જાય છે, તેથી અક્રિયાને નિર્વાણ ફલવાળી કહી છે. કર્મોને સર્વથા અભાવ કે તેનું નામ જ નિર્વાણ છે. જીવ જ્યારે નિષ્ક્રિય થઈ જાય છે, ત્યારે તે કમકૃત વિકારથી રહિત થઈ જાય છે. નિર્વાણુના ફલસ્વરૂપે સિદ્ધિગતિમાં પહોંચી જાય છે. આ સિદ્ધિગતિ લેકના અગ્રભાગમાં છે. ત્યાં જનું ગમન થતું હોય છે. સિદ્ધિને ગતિરૂપ કહેલ છે, તે ગતિમાં જીવનું ગમન થવું, એ જ નિર્વાણનું સર્વ અન્તિમ પ્રયોજન છે. આ રીતે આત્મામાંથી જ્યારે કર્મોને સંપૂર્ણતઃ નાશ થઈ જાય છે, ત્યારે જીવ સર્વોત્તમ સિદ્ધિગતિ પ્રાણિરૂપ ફળને પ્રાપ્ત કરી લે છે. “હે શ્રમણાયુષ્મન ! હે ગૌતમાદિક શ્રમણ ! આ પ્રમાણે અન્ય કેવલીઓએ પણ કહ્યું છે અને હું પણ કહું છું.” સૂ. ૬૧ શ્રી જૈનાચાર્ય–જૈનધર્મદિવાકર-પૂજ્ય શ્રી ઘાસીલાલ મુનિવિરચિત સ્થાનાંગસૂત્રની સુધા નામની ટીકાઈના ત્રીજા સ્થાનકને ત્રીજે ઉદ્દેશક સમાસ. ૩-૩
અનગારકી કલ્પવિધિકા નિરૂપણ
ત્રીજા સ્થાનના ચોથા ઉદ્દેશકનો પ્રારંભ ત્રીજે ઉદ્દેશક પૂરે થયે. હવે ચેથા ઉદ્દેશાને પ્રારંભ થાય છે. આ ચોથા ઉદ્દેશાને ત્રીજા ઉદ્દેશા સાથે આ પ્રમાણે સંબંધ છે-ત્રીજા ઉદ્દેશામાં પુલ અને જીવન ધર્મ ત્રણ સ્થાનેની અપેક્ષાએ પ્રરૂપિત કરવામાં આવ્યા છે. આ ઉદ્દેશામાં પણ તેમનું વિશેષ કથન ત્રણ સ્થાનને આધારે જ કરવામાં આવશે, આ પ્રકારના સંબંધવાળા આ ઉદ્દેશાના છ સત્રમાં સર્વપ્રથમ સૂત્ર આ પ્રમાણે છે-“હિસાવજ” ઈત્યાદિ—
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
७८