________________
ટીકા-પુદ્ગલના જે પ્રયાગપરિણત આદિ ત્રણ ભેદ કહ્યા છે તેના ભાવાથ આ પ્રકારના છે—જે પુદ્ગલેા જીવના વ્યાપારથી તથાવિધ ( તે પ્રકારના ) પરિણમનને પ્રાપ્ત કરે છે, તેમને પ્રત્યેાગપરિણત પુèા કહે છે. જેમકે ઘટપટાકામાં અથવા જ્ઞાનાવરણીય આદિ કર્મીમાં જીવના વ્યાપારથી ગૃહીત પુત્લા ઘટપટાઢિ રૂપ પરિણતિને અથવા જ્ઞાનાવરણીય આદિ રૂપ પરિણતિને પ્રશ્ન કરતાં રહે છે. જે પુદ્ગલા જીવના વ્યાપારથી અને સ્વભાવથી, આ બન્ને રીતે અન્ય પરિણામને પ્રાપ્ત કરતાં રહે છે, તે પુદ્ગલેને મિશ્રપરિણત કહે છે. જેમકે પટપુદ્ગલ-પટપુદ્ગલ પ્રયાગથી પટરૂપે પરિણમી જાય છે અને વિસસા પરિણામથી વજ્રને પેાતાના ઉપચાગમાં નહીં લેવા છતાં પણુ પુરાણા આદિરૂપે પરિણત થતું રહે છે. ઇન્દ્રધનુષ આદિની જેમ જે પુદ્ગલા સ્વભાવથી જ પરિણમતા રહે છે તેમને વિસાપતિ પુદ્ગલે કહે છે. હવે સૂત્રકાર પુદ્ગલ પ્રકરણની અપેક્ષાએ નરકાવાસાની પ્રરૂપણા કરવા નિમિત્તે કહે છે કે—“ ત્તિવટ્વિયા ” ઇત્યાદિ. જે ત્રણમાં પ્રતિષ્ઠિત હાય છે તેને ત્રિપ્રતિષ્ઠિત કહે છે. અહીં નરકાવાસેાને ત્રિપ્રતિષ્ઠિત કહ્યા છે. પૃથ્વીપ્રતિષ્ઠિત પદ્મના પ્રયાગ દ્વારા એ સમજાવવામાં આવ્યું છે કે તે નરકાવાસ રત્નપ્રભા, શર્કરાપ્રભા વગેરે સાતે નરકપૃથ્વીને આશ્રિત છે. આકાશ પ્રતિષ્ઠિત પદ્મ દ્વારા એ સમજાવવામાં આવ્યું છે કે તે નરકાવાસે આકાશને આશ્રિત છે, તથા તે નરકાવાસે પૃથ્વી આદિ પ્રતિષ્ઠિત હાવા છતાં પગુ પેાતાના નિરૂપે આશ્રિત છે. હવે સૂત્રકાર તેમનું પ્રતિષ્ઠાન નચેને આશ્રિત કરીને કહે છે-“ જેતમસ ' ઇત્યાદિ—
""
.,
નેગમ, સગ્રહ અને વ્યવહાર, આ ત્રણ નયાની માન્યતા અનુસાર નરકાવાસ પૃથ્વીપ્રતિષ્ઠિત છે. જે નય અનેક પ્રકારે પદાર્થોના પરિચ્છેદક નિર્ણય કરનાર હાય છે, તે નથનું નામ નૈગમ નય છે એટલે કે નેગમ નયમાં એ વિચાર કરે છે કે જે લૌકિક રૂઢિ અથવા લૌકિક સસારના અનુસરણમાંથી પેદા થાય છે, કારણ કે તે નય સામાન્ય અને વિશેષ, બન્નેના ગ્રાહક ડાય છે. તેથી આ નયના એક ગમ ( ખાધમા ) નથી પણ અનેક ગમ છે-અનેક પ્રકારે વસ્તુને સમજવાના માર્ગ છે. “ નૈવે નમઃ નૈનમઃ ”—આ નય તેની વ્યુત્પત્તિ છે. અથવા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૬ ૬