________________
સામ, દંડ અને ભેદ કહ્યા છે. પ્રિયવચન આદિરૂપ સામ હોય છે, વાદરૂપ જે પરનો નિગ્રહ છે તેને દંડ કહે છે, તથા જીતવાની ઈચ્છાવાળી પરપક્ષના માણમાં ભેદ પડાવવા–સ્વામી આદિ પરથી તેમને સ્નેહ તેડી પડાવ તેનું નામ ભેદ છે. એ જ વાત “પરસ્પરોવાળ” ઈત્યાદિ સૂત્ર દ્વારા પ્રકટ
ના નાના પડાવ તેનું કરવામાં આવી છે.
આ વિષયમાં આ પ્રમાણે કરવાથી આપણને બનેને આ પ્રમાણે લાભ થશે, એવી આશા કરવી તેનું નામ આયોતિસંપ્રકાશન છે. “વારા રાજા સાપુ” ઈત્યાદિ–
અહીં સ્પર્ધાનું નામ સંઘર્ષ છે. આ મારા મિત્રવિગ્રહનું પરિત્રાણ મને થશે, ઈત્યાદિ રાજ્યવ્યવહાર્યરૂપ સંતર્જન છે. (૧૧) સ. પ૭ |
નરકાવાસા નિરૂપણ
આગલા સૂત્રમાં વધર્મોની પ્રરૂપણ કરવામાં આવી. હવે સૂત્રકાર પુલનું અને વિસસાપરિણત પુદ્ગલરૂપ નરકાવાસનું વર્ણન કરે છે–
રિવિણા વાઢા પત્તાઈત્યાદિ– સૂત્રાર્થ–પુલ ત્રણ પ્રકારનાં કહ્યાં છે-(૧) પ્રગપરિણત, (૨) મિશ્રપરિણત (૩) વિસ્મસાપરિણુત. નરકાવાસ ત્રણ સ્થાનમાં પ્રતિષ્ઠિત (રહેલા) છે-(૧) પૃથ્વી પ્રતિષ્ઠિત, (૨) આકાશ પ્રતિષ્ઠિત અને આત્મપ્રતિષ્ઠિત, નગમ સંગ્રહ અને વ્યવહાર, એ પૃથ્વીપ્રતિષ્ઠિત છે. જુશ્રત આકાશપ્રતિષ્ઠિત છે. ત્રણ શબ્દ નય આત્મપ્રતિષ્ઠિત છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૬૫