________________
પ્રત્યક્ષ વ્યવસાયછે. આમનાં વચનાદ્વારા ઉત્પન્ન થયેલા જ્ઞાનને પ્રાત્યયિક વ્યવસાય કહે છે, તથા અનુમાન રૂપ જે વ્યવસાય છે તેને આનુગામિક વ્યવસાય કહે છે. તથા ઐહલૌકિક, પારલૌકિક અને અહલૌકિકપારલૌકિકના વ્યવસાયના ત્રણ પ્રકાર પડે છે—હિ લેાક (આ લેાક) સંબધી જે વ્યવસાય છે, તેને ઐહલૌકિક વ્યવસાય કહે છે, પરલેાક સ`ખંધી જે વ્યવસાય છે તેને પારલૌકિક વ્યવસાય કહે છે, તથા આલેાક અને પરલેાક સંબધી જે વ્યવસાય છે તેને અહલૌકિકપારલૌકિક વ્યવસાય કહે છે. અહલૌકિક વ્યવસાયના પણ ત્રણ ભેદ પડે છે-લૌકિક, વૈશ્વિક અને સામયિક, સામાન્ય લેકને આશ્રિત જે વ્યવહાર છે તેને લૌકિક વ્યવસાય કહે છે, ઋગ્વેદ આદિ વૈદ્યને આશ્રિજ્ઞ જે વ્યવસાય છે તેને વૈદિક વ્યવસાય કહે છે, અને સાંખ્ય સિદ્ધાંત આદિને આશ્રિત જે વ્યવસાય છે તેને સામયિક વ્યવસાય કહે છે. ઐહલૌકિક વ્યવ સાયના જે ત્રણ ભેદ કહ્યા છે, તે પ્રત્યેક ભેદના પણ ત્રણ ત્રણ પ્રકાર પડે છે લૌકિક વ્યવસાયના અથ, ધર્મ અને કામ, આ ત્રણ ભેો છે. અવિષયક, ધ વિષયક અને અને કામવિષક જે નિણૅય છે તેને અનુક્રમે અર્થરૂપ અને કામરૂપ લૌકિક વ્યવસાય કહે છે. જેમકે-“ અર્ધસ્વ મૂરું ” ઇત્યાદિ—
અર્થનું મૂળ નિકૃતિ—છળકપટપૂર્ણ વ્યવહારરૂપ પરવચના, ધનું મૂળ ક્ષમા, દયા, દાન અને દમ, કામનું મૂળ ધન શરીર, યૌવનાવસ્થા અને મેાક્ષનું મૂળ સમસ્ત શુભાશુભ ક્રિયાએમાંથી વિરકિત છે. અર્થાદિ ત્રણે વ્યવસાયાનું સ્વરૂપ આ ગાથા દ્વારા સ્પષ્ટ થઇ જાય છે. વૈશ્વિક વ્યવસાય પણ ઋગ્વેદ આદિને આધારે કરેલા નિર્ણયરૂપ હોય છે. તથા સામયિક વ્યવસાય જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ાય છે. જ્ઞાનને અહીં જે વ્યવસાયરૂપ કહેવામાં આવ્યું છે તેનું કારણ એ છે કે વ્યવસાય તેના પર્યાયી શબ્દ છે, તથા દર્શનને જે વ્યવસાય રૂપ કર્યું છે તેનું કારણ એ છે કે શ્રદ્ધારૂપ દર્શન પણુ વ્યવસાય રૂપ જ હાય છે, અને દર્શન વ્યવસાયના એક અંશરૂપ હાય છે. તથા સમભાવરૂપ જે ચારિત્ર છે તે પણ વ્યવસાયરૂપ જ હાય છે, કારણ કે તે મેષ સ્વભાવરૂપ આત્માને માટે એક પરિણતિ વિશેષરૂપ હાય છે. તથા એવું જે કહેવામાં આવ્યું છે કે સંચળમનુઢ્ઢાનું વિનિસંળાનુાં તથ ” તે ખાહ્યચારિત્રની અપેક્ષાએ કહેવામાં આવ્યું છે, એમ સમજવું. અથવા જ્ઞાનાદિકના વિષયમાં જે વ્યવસાય-ખાધ અથવા અનુષ્ઠાન છે તે વિષયના ભેદથી ત્રણ પ્રકારના થઈ ગયા છે, એમ સમજવું. તેમનામાં જે સામાયિકતા કહેવામાં આવી છે તે તે સમ્યક્ અને મિથ્યા શબ્દોથી વિશેષિત ( યુક્ત ) થઈને આ જ્ઞાનાદિત્રયને સમસ્ત સમયૈામાં સલાલ હાવાને કારણે કહેલી છે. રાજલક્ષ્મી આદિરૂપ અની જે ચેાનિ છે તેનું નામ અાનિ છે-અહીં ચેાનિ શબ્દને વાચ્યા “ ઉપાય ? સમજવા જોઈએ. રાજલક્ષ્મી આરૂિપ અપ્રાપ્તિના ઉપાય
66
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૬ ૪