________________
મુજબ ત્રણ પ્રકાર કહ્યા છે–(૧) જ્ઞાન, (૨) દન અને (૩) ચારિત્ર, અર્થાં ચેાનિ ત્રણ પ્રકારની કહી છે-(૧) સામ, (ર) દંડ અને (૩) ભેદ.
ટીકાય –અહીં દર્શન શબ્દથી દશ નમેાહનીય ગ્રહણ કરવામાં આવ્યું છે, કારણ કે તે તથાવિધ દર્શનના હેતુ ( કારણ ) રૂપ હાય છે આ દશ નમાહનીય કના નીચે પ્રમાણે ત્રણ પ્રકાર છે-સમ્યક્ પ્રકૃતિ, મિથ્યાત્વ પ્રકૃતિ અને મિશ્ર પ્રકૃતિ. તત્ત્વ પ્રત્યે શ્રદ્ધા રાખવી તેનું નામ રુચિ છે. તે રુચિ પણ દનત્રયસપાદ્ય હાય છે, તેથી તેના પણ પૂર્વોક્ત ત્રણ ભેદ જ પડે છે. મન આદિના વ્યાપારનું ( પ્રવૃત્તિનું ) નામ પ્રયાગ છે, અથવા ઔષધાદિ વ્યાપારનું નામ પ્રયાગ છે. આ પ્રયોગ પણ સભ્ય, મિથ્યા અને મિશ્ર પ્રયાગના ભેદ્રથી ત્રણ પ્રકારનેા કહ્યો છે. અથવા ઉચિત, અનુચિત, અને ઉચિતાનુચિતના ભેદથી પણ પ્રયાગ ત્રણ પ્રકારના કહ્યો છે. વસ્તુના નિણ્યનું નામ વ્યવસાય છે, અથવા પુરુષાર્થસિદ્ધિને નિમિત્તે કરાયેલા અનુષ્ઠાનને પણ વ્યવસાય કહે છે. તે ધાર્મિકાદિના ભેદથી ત્રણ પ્રકારના પ્રકટ કર્યાં છે.
આ ત્રણ પ્રકારના વ્યવસાચાના સદ્ભાવ અનુક્રમે સયત, અસયત અને દેશવરતામાં હાય છે. અથવા સયમરૂપ વ્યવસાયને ધાર્મિક વ્યવસાય કહે છે, અસયમરૂપ વ્યવસાયને અધાર્મિક વ્યવસાય કહે છે અને દેશસ’યમરૂપ વ્યવ સાયને ધાર્મિકાધાર્મિક વ્યવસાય કહે છે અથવા વ્યવસાયના અથ નિશ્ચય પણ થાય છે. આ નિશ્ચયરૂપ વ્યવસાય જ્યારે અવિધજ્ઞાન, મન:પર્યંચજ્ઞાન અથવા કેવળજ્ઞાનથી જનિત હાય છે, ત્યારે તેને પ્રત્યક્ષ વ્યવસાય કહે છે. ઇન્દ્રિય અને નાઇન્દ્રિયરૂપ નિમિત્ત દ્વારા જન્મ જે નિશ્ચય હાય છે, તેને પ્રાત્યયિક વ્યવસાય કહે છે. અનુમાનરૂપ જે વ્યવસાય હાય છે, તેને આનુગામિક વ્યવ સાય કહે છે. જે પોતાના સાધ્યના અભાવમાં ઉર્દૂભવતું નથી એવાં ધૂમાદિક હેતુને અનુગામી કહે છે. આ અનુગામિ દ્વારા જે વ્યવસાય ( નિશ્ચય) ઉત્પન્ન થાય છે, તેને આનુગામિક વ્યવસાય કહે છે. દા. ત. ધુમાડાને જોઇને અગ્નિના આસ્તિત્વના જે નિશ્ચય થાય છે તેને આનુગામિક વ્યવસાય કહે છે. એવે આનુગામિક વ્યવસાય અનુમાનરૂપ હોય છે, અથવા જાતે જ જેવું તેનું નામ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૬ ૩