________________
મુનિએનાં પૂર્વોક્ત અનુષ્ઠાન કર્મભૂમિએમાં જ થાય છે. તેથી હવે સૂત્રકાર કમભૂમિનું નિરૂપણ પાંચ સૂત્ર દ્વારા કરે છે—
કર્મભૂમિકા નિરૂપણ
'
સંપૂીયે રીયે તો જન્મભૂમિત્રો '' ઇત્યાદિ
ટીકાથ—જબૂદ્વીપ નામના દ્વીપમાં નીચે પ્રમાણે ત્રણ ક્રમ ભૂમિએ કહી છે (૧) ભરતક્ષેત્ર, (૨) ભૈરવતક્ષેત્ર, અને (૩) મહાવિદેહક્ષેત્ર. આ પ્રકારનું ધાતકીખડ દ્વીપમાં પણ સમજી લેવું. એ જ પ્રકારનું કથન પશ્ચિમાધ પુષ્કરવર દ્વીપાધ પર્યન્તના વિષયમાં પણ સમજવું.
જે ભૂમિ અસિ, મષી, કૃષિ અને તપઃસ'યમાનુષ્ઠાન આદિ રૂપ ક*પ્રાધાન હૈાય છે, તે ભૂમિઓને કમભૂમિ કહે છે. એવી તે ક્રમ ભૂમિએ ભરતક્ષેત્ર, અરવતક્ષેત્ર અને મહાવિદેહક્ષેત્ર રૂપ છે. અઢી દ્વીપમાં કુલ ૧૫ કમ ભૂમિ છેજ બુદ્વીપમાં ૩, ધાતકીખડના પૂર્વાધ અને પશ્ચિમા માં મળીને કુલ ૬, અને પુષ્કરવર દ્વીપાના પૂર્વાધ અને પશ્ચિમામાં મળીને કુલ ૬. આ રીતે એકદરે ૩.૬+૨=૧૫ કમભૂમિ છે. ૫ સૂ. ૫૬ ૫
કર્મભૂમિમેં રહે હુવે મનુષ્યોં કે ધર્મકા નિરૂપણ
ક ભૂમિએનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર તેમાં રહેલા મનુષ્યના ધર્માનું નિરૂપણ કરે છે. તિવિષે ટુંમળે વળશે ” ઇત્યાદિ
સૂત્રા-દર્શનના ત્રણ પ્રકાર કહ્યા છે-(૧) સમ્યગ્ દશન, (૨) મિથ્યાદેશન અને (૩) સમ્યગ્ મિથ્યાદર્શન, રુચિ ત્રણ પ્રકારની કહી છે-(૧) સમ્યગ્ રુચિ, (૨) મિથ્યારુચિ અને (૩) સમ્યક્ મિથ્યારુચિ, પ્રયાગ ત્રણ પ્રકારના કહ્યા છે (૧) સમ્યક્ પ્રયાગ, (૨) મિથ્યાપ્રયેાગ અને (૩) સમ્યકૢ મિથ્યાપ્રયાગ. વ્યવસાય ત્રણ પ્રકારના કહ્યા છે-(૧) ધાર્મિક વ્યવસાય, (ર) અધાર્મિક વ્યવસાય અને (૩) ધાર્મિકાધાર્મિક વ્યવસાય. અથવા વ્યવસાયના આ પ્રમાણે ત્રણ ભેદ પણ પડે છે-(૧) પ્રત્યક્ષ, પ્રાત્યયિક અને (૩) આનુગામિક, અથવા (૧) એડલૌકિક (૨) પારલૌકિક અને (૩) ઐહલૌકિક પારલૌકિક. તેમાંના એંડુલૌકિક વ્યવસાચના ત્રણ પ્રકાર કહ્યા છે-(૧) લૌકિક, (૨) વૈશ્વિક અને (૩) સામયિક, વળી લૌકિક વ્યવસાયના પણ નીચે પ્રમાણે ત્રણ પ્રકાર કહ્યા છે-(૧) અર્થ, (૨) ધર્મ' અને (૩) કામ. વૈશ્વિક વ્યવસાયના પણ આ ત્રણ પ્રકાર કહ્યા છે-(૧) ઋગ્વેદ, (૨) સામવેદ અને (૩) યજુવેદ, સામયિક વ્યવસાયના પણ નીચે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૬ ૨