________________
અથવા તદ્વચન આદિ શબ્દને આ પ્રકારને અર્થ પણ થાય છે–“તઘ વત્તર તવન” આચાર્ય આદિનું જે વચન તે તદ્રવચન કહેવાય છે. તેમનાથી ભિન્ન વ્યક્તિના વચનને તદન્યવચન કહે છે, અને વચનમાત્રનું નામ નો અવચન છે. “રિવિ અવળે” ઈત્યાદિ
પૂર્વોક્ત ત્રણ પ્રકારના વચનના પ્રતિષેધરૂપ અવચન હોય છે. આ અવચનના પણ ત્રણ પ્રકાર કહ્યા છે-(૧) નોતદ્વચન આ નેતદ્વચન ઘટાદિની અપેક્ષાએ પટવચનરૂપ હોય છે. એટલે કે ઘટવચનની અપેક્ષાએ પટવચન નેતદ્વચન છે. ઘટમાં ઘટવચનની જેમ જે વચન છે તે તદન્યવચન છે, તથા વચનમાત્રની નિવૃત્તિનું નામ અવચન છે. એ જ પ્રમાણે અહીં અન્ય વ્યાખ્યાની અપેક્ષાએ પણ કથન સમજી લેવું જોઈએ. “તિવિ મ” ઈત્યાદિ–
જિનદત્ત આદિનું જે મન છે તેને, અથવા ઘટપટાદિમાં લાગેલું જે મન છે તેને તન્મન કહે છે. જિનદત્ત સિવાયના જે રાષભાદિનું મન છે તેને અથવા ઘટાદિ સિવાયના પટાદિમાં લીન થયેલું જે મન છે તેને તદન્યમન કહે છે મને માત્રનું નામ ને અમન છે. ત્રિવિધ અમનની વ્યાખ્યા પણ અવચનના જેવી જ સમજવી. છે સૂ. ૪૯ છે
વૃષ્ટિકાયકા નિરૂપણ
સંયત મનુષ્ય આદિની પ્રવૃત્તિનું કથન આગળ કરવામાં આવ્યું છે. હવે સૂત્રકાર સામાન્ય રીતે દેવવ્યાપારની પ્રરૂપણ કરવા નિમિત્તે પહેલાં તે વૃષ્ટિકાયની પ્રરૂપણ બે સૂત્રો દ્વારા કરે છે-“સીરિંસગે વણિ ” ઈત્યાદિ.
ટીકાઈ–ત્રણ કારણને લીધે લેકમાં અપવૃષ્ટિકાર્ય થાય છે. અહીં “અલ્પ એટલે “સ્તક” (એ છે) અથવા “બિલકુલ નહીં” અર્થ થાય છે. વૃષ્ટિ એટલે વરસાદ અથવા ઉપરથી પાણી નીચે પડવું તે. અને “કાય” શબ્દને અર્થ જવનિકાય અથવા રાશિ થાય છે. લેકમાં જે અપ્રકાયિક જીવ અલ્પ પ્રમાણમાં નીચે પડવાનુ–એટલે કે અલ્પવૃષ્ટિ અથવા અનાવૃષ્ટિ થાય છે, તેના
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨