________________
પાદન કરતાં ચાર સૂત્રનુ કથન કરે છે-“ તિવિદ્દે વચને વળત્તે ' ઇત્યાદિ
વચન ત્રણ પ્રકારનાં કહ્યાં છે-(૧) તદ્વવચન, (૨) તદન્યવચન અને (૩) નાઅવચન, વચનના પણ નીચે પ્રમાણે ત્રણ પ્રકાર છે-(૧) નાતદ્વવચન, (૨) નાતદન્યવચન, અને (૩) અવચન. મન પણ ત્રણ પ્રકારનું કહ્યું છે-(૧) તન્મન, (૨) તદ્રુન્યમન, અને (૩) નામમન, અમન પણ ત્રણ પ્રકારનું કહ્યું છે (૧) ના તન્મન, (૨) ના તદન્યમન અને (૩) મન,
આ સૂત્રનુ` સ`ક્ષિપ્ત વિવેચન આ પ્રમાણે છે—(૧) ઘટાદિપ અમુક અને કહેનારા વચનને તઢચન કહે છે. જેમકે ઘટાઢિ અર્થની અપેક્ષાએ ઘટરૂપ વચનને તદ્વવચન કહેવાય છે. વિક્ષિત ( અમુક ) ઘટાદિ સિવાયના જે પટાદ છે, તે અન્ય પદાર્થ રૂપ હાવાથી તેમનું કથન કરનાર વચનને તદન્ય વચન કહે છે, જેમકે ઘટની અપેક્ષાએ પઢરૂપ વચન તદૈન્ય વચન ગણાય છે. વચનમાત્રનુ' નામ નામવચન છે, તેને વચન અભણુની નિવૃત્તિરૂપ હોય છે. અથવા તોડથેનેિન યંતે કૃતિ તદ્રુમ્ ” આ વ્યુત્પત્તિ અનુસાર શબ્દની વ્યુત્પત્તિના નિમિત્તભૂત ધમથી વિશિષ્ટ અથ જેના દ્વારા કહેવામાં આવે છે, તે તદ્વવચન છે. આ કથનના ભાષા આ પ્રમાણે છે-જેવા અથ (પદાર્થ ) છે, એવાં જ રૂપે તેને કહેનારા વચનને તદ્વવચન કહે છે. આ ત‰વચન, જલન, તપન આદિની જેમ યથાર્થ નામરૂપ હાય છે. જ્વલનમાં જ્વલન ( અગ્નિ ) આ શબ્દની વ્યુત્પત્તિના નિમિત્તરૂપ માળવા રૂપધમ છે. તેથી આ ધમ થી યુક્ત તે જ્વલન પદાર્થ છે અને જ્વલન પદાર્થને કહેનારા જવલન શબ્દ તદ્વવચન છે. એ જ પ્રમાણે તપન આદિ વિષે પણ સમજવું, तस्मात् अन्यः अर्थः उच्यतेऽनेन इति तदन्यवचनम् ,, આ વ્યુત્પત્તિ અનુસાર શબ્દની વ્યુત્પત્તિના નિમિત્તભૂત જે ધમ છે, તે ધથી યુક્ત જે પદાથ છે, તે પદાર્થને તે શબ્દ દ્વારા કહેવાને ખદલે અન્ય શબ્દ દ્વારા તેનું કથન કરનાર વચનને તદ્ઘન્ય વચનકહે છે. જે વચન ‘‘ હિત્ય ’- આદિ વચનની જેમ નિરર્થક હાય છે તેને નેઅવચન કહે છે.
""
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૪૨