________________
“ ëવિના ” એજ પ્રમાણે વિહાનિ ( પરિત્યાગ ) ના વિષયમાં પણ કથન ગ્રહણ કરવુ' જોઇએ. આ પરિત્યાગરૂપ વિહાનિ શિષ્ય દ્વારા આચાય ના પરિત્યાગ કરવારૂપ હાય છે. એટલે કે પેાતાના આચાયના પ્રમાદ રૂપ દોષને લીધે વૈયાનૃત્ય અને ક્ષપણા ( તપસ્યા ) ને માટે શિષ્યનું અન્ય આચાર્ય પાસે ચાલ્યા જવુ' તેનુ' નામ વિહાનિ છે. કહ્યુ પણ છે કે " नियगच्छादन्नम्म उ सीयणदोसाइणा होइ
??
એટલે કે પેાતાના ગચ્છમાંથી ગીા ગચ્છમાં જયારૂપ વિહાનિ યમ સીદન ( દોષ ) આદિને લીધે થાય છે, અથવા આચાય દ્વારા શિષ્યાના પરિ ત્યાગ કરાવારૂપ પણ તે વિહાનિ હેાઈ શકે છે. જેમકે-પેાતાની પાસે જ્ઞાનાદિની પ્રાપ્તિ અર્થે આવેલા મુનિને નીચેના એ કારણેાથી આચાય પેાતાની પાસેથી રજા આપી દે છે, તેનું નામ વિહાનિ છે. જે નિમિત્તે તે મુનિ તેમની પાસે આન્યા છે તે અનું અનુષ્ઠાન ( આચરણ) ન કરનાર મુનિના આચાય પરિત્યાગ કરે છે. (૨) જે નિમિત્તે તે મુનિ તેમની પાસે આવેલ છે, તે જ્ઞાનાદિ પ્રાપ્તિરૂપ કાર્ય સિદ્ધ થઇ જાય ત્યારે પણ આચાય તેને પેાતાની પાસેથી જવા ૐ છે, તેનું નામ પશુ વિહાનિ જ છે. કહ્યું પણુ છે કે— વસંવશો નં જાળ ત્યાત્િ
“ જે કારણે મુનિ તેમની પાસે આવેલ છે, તે કારણ પૂરૂ` નહીં કરવાથી અથવા તેને અનુરૂપ આચરણ નહીં કરવાથી, અથવા સારણા દ્વારા તે કારણને પૂર્ણ કરનારના જે ત્યાગ કરવેશ. તેને પાછા જવાની રજા આપવી, તેનું નામ આચાય જિહાની છે. ઉપાધ્યાય વિદ્ધાનિ અને ગણિવિદ્વાની વિષે પણ આ પ્રકારનું જ કથન સમજવું. ॥ સૂ. ૪૮ ૫
વચન, મન ઔર ઉનકે નિષેધ કા નિરૂપણ
વિશિષ્ટ સાધુની કાયચેષ્ટાનું ત્રિસ્થાનકને આધારે પ્રતિપાદન થઈ ગયું. હવે સૂત્રકાર વચન, મન અને તેમના નિષેધનુ' ત્રણ લેની અપેક્ષાએ પ્રતિ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૪૧