________________
કરતે હોય છે. કહ્યું પણ છે કે –“ui કોવ તિ િવ" ઇત્યાદિ–
આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે-કેઈ સાંગિક સાધુ જ્યારે અશુદ્ધ આહારાદિકનું સેવન કરે છે અને અન્ય મુનિજન તેને તેમ ન કરવાની સલાહ આપે છે, ત્યારે તે તેમને એમ કહે છે કે આપની વાત સાચી છે. હું “મિચ્છામિ દુક્કડે ” કરું છું, હવે ફરીથી હું આ પ્રકારને દેષ નહીં કરું. આ પ્રકારે તે પિતાને દોષની આલોચના કરી લે છે. આવા સંજોગોમાં તેને પ્રાયશ્ચિત્ત આપીને સાંગિક સાધુ તરીકે ચાલુ રાખી શકાય છે. બીજીવાર અને ત્રીજીવાર પણ જે તે દેષ કરે તો તેને પ્રાયશ્ચિત્ત દઈને સાંગિક સાધુ તરીકે ચાલુ રાખી શકાય છે. પરંતુ ચોથીવાર પણ જો તે સાધુ એ જ અતિ. ચારનું (દેષનું) સેવન કરે, તે તેને આલેચના કરાવી શકાતી નથી. એવા સાથને તે વિસંગિક જ જાહેર કરવાની ભગવાનની આજ્ઞા છે. દષ્ટ (દેખેલાં) અને શ્રત (સાંભળેલા), આ બે સ્થાન ગુરુત્તર દોષાશ્રયવાળા સાંગિક સાધુમાં વિસંગ કરે છે, તથા તૃતીય સ્થાન સ્વ૫તર દોષવાળા સાંગિક સાધમાં વિસંગ કરે છે, પરંતુ ચોથીવારના દેષાચરણમાં તો તેને વિસગિક જાહેર કરવાનું વિધાન જ કરવામાં આવ્યું છે. “સિવિતા ” ઈત્યાદિ–
અજ્ઞાનને અનુજ્ઞા કહે છે. અથવા અધિકાર દેવે તેનું નામ અનુજ્ઞા છે. તે અધિકારરૂપ અનુજ્ઞા આચાર્ય રૂપે, ઉપાધ્યાયરૂપે અને ગણિરૂપે અપાતી હવાને કારણે ત્રણ પ્રકારની કહી છે. જેના દ્વારા આ અનુજ્ઞા મર્યાદાવૃત્તિ રૂપે લેવાય છે તે આચાર્ય કહેવાય છે. અથવા જે પાંચ પ્રકારના આચારમાં સાધુ છે તેને આચાર્ય કહે છે. કહ્યું પણ છે– વિ લાચાર” ઈત્યાદિ.
કહેવાનું તાત્પર્ય એ છે કે જે પાંચ પ્રકારના આચારનું પાલન કરે છે, તથા પાંચ પ્રકારના આચારને પ્રકાશિત (પ્રકટ) કરે છે અને તેને ઉપદેશ આપે છે તેને આચાર્ય કહે છે ૧ તથા જે સૂત્ર અને અર્થને જાણનારા હાય, શાસ્ત્રોક્ત લક્ષણેથી યુક્ત હોય, ગચ્છના આધારરૂપ હય, ગણની ચિન્તાથી રહિત હોય, તથા સૂત્રોના અર્થની વાચના કરતા હોય, તેમને આચાર્ય કહે છે. આ ૨. આ આચાર્યને જે ભાવ તેનું નામ આચાર્યતા છે. આગળ ગણાચાર્ય ગ્રહણ કરવામાં આવેલ છે, તેથી અહીં આચાર્યતાથી અનુયેગા. ચાર્યતા ગૃહીત થઈ છે. અનુગાચાર્યના સ્વાભાવિક ગુણ આ પ્રમાણે છે–
તાં વય સંપન્ના” ઈત્યાદિ–
એટલે કે વ્રતસંપન્નતા, કાચિત સમસ્ત સૂત્રાર્થને ગ્રહણ કરે તે અનુગની અનુજ્ઞા (આજ્ઞા) ના પેગ જિનેન્દ્ર ભગવાને કહ્યા છે. એવું ન થાય તે મૃષાવાદને દેષ લાગે છે, લેકમાં પ્રવચનની હીલના (નિન્દા) થાય
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨