________________
વિસાંગિક કરનાર શ્રમણ નિગ્રંથને કયા ક્યા સંજોગોમાં ભગવદજ્ઞાનનું ઉલ્લંઘન કરનાર મનાતો નથી
(૧) જે તે પિતે સાધર્મિક સાંગિક સાધુને કેઈ અન્ય સાંગિક સાથે સંગરૂપ સમાચારી કરતો જોઈ જાય છે, અથવા અન્ય કોઈ દેષ કરતે જોઈ જાય છે, તે એવી પરિસ્થિતિમાં તેને અસાંગિક કરી શકે છે. આમ કરવામાં તે ભગવદાશ્તાને ઉલંઘનકર્તા બનતું નથી. (૨) જેના ઉપર તેને વિશ્વાસ છે, જેનાં વચનને તે શ્રદ્ધા મૂકવાપાત્ર ગણે છે, એવા કોઈ મુનિજન તેને એવી વાત કરે કે અમુક મુનિ અમુક દેશનું સેવન કરતું હતું, તે તે શ્રમણ નિગ્રંથ તે દોષિત સાધર્મિક સાંગિક સાધુને અસભગિક જાહેર કરી શકે છે. (૩) એજ પ્રમાણે જે તે સાધમિક સાંગિક સાધુ મૃષાવાદનું સેવન કરે–તેને કહપે નહીં એવી વસ્તુને ગ્રહણ કરે, અથવા પાસ્થના દાન આદિને સ્વીકારીને સાવદ્ય વિષયક પ્રતિજ્ઞાન ભંગ કરે, અને આ પ્રકારનું મૃષાવાદી આચરણ તે ત્રણવાર કરે અને પ્રાયશ્ચિત આદિ દ્વારા તેની વિશદ્ધ પણ કરી છે. ત્યારબાદ જે તે સાધર્મિક સાંગિક સાધુ ચોથીવાર પણ મૃષાવાદનું સેવન કરે, તે તેને તે દુષ્કૃત્યની આલોચના દઈ શકાતી નથી, કારણ કે ચોથીવાર જે મૃષાવાદનું સેવન કર્યું હોય તે દર્પ (અહંકાર) ને અધીન થઈને કર્યું હોય છે, તેથી ચોથીવાર જે તે તેની આલોચના કરે તે પણ તે પ્રાયશ્ચિત્ત આદિને અધિકારી રહેતું નથી. આ રીતે પ્રાયશ્ચિત્ત કરવાને પાત્ર નહીં હોવાથી તેને વિસંગિક જાહેર કરવામાં આવે છે. આમ કરવાનું કારણ એ છે કે તેને આસંગિક જાહેર કરી શકાય એવા પાપાચારનું તેણે ચોથીવાર સેવન કર્યું હોય છે. આ પ્રકારના દોષને કારણે સાધર્મિક સાંગિકને વિસાજોગિક જાહેર કરનાર શ્રમણ નિગ્રંથ પ્રભુની આજ્ઞાનું ઉલ્લંઘન કર્તા ગણાતું નથી, કારણ કે એમ કરીને તે ભગવદજ્ઞાનું જ પાલન
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨