________________
છે, અન્ય સાધુઓમાં ગુણોને હાસ થાય છે, અને ભાવની અપેક્ષાએ તીર્થને ઉછેર થવાની પરિસ્થિતિ પણ સર્જાય છે. જે ૧ ૨
જેની પાસે જઈને મુનિઓ અધ્યયન કરે છે તે વ્યક્તિને ઉપાધ્યાય કહે છે. કહ્યું પણ છે કે–“સમ્રા નાણાનુરો” ઈત્યાદિ. એટલે કે જે સમ્યકત્વ જ્ઞાનદર્શનથી યુક્ત હય, સૂત્ર, અર્થ અને તદુભય (તે બને) ની વિધિને જાણનારા હેય, ભવિષ્યમાં આચાર્ય પદને માટે યોગ્ય હોય, સૂત્રની વાચના દેનારા હોય તેમને ઉપાધ્યાય કહે છે.
ઉપાધ્યાયને જે ભાવ તેનું નામ ઉપાધ્યાયતા છે. સાધુસમુદાયને ગણ કહે છે. તે ગણ જેને અધીન હોય છે તેને ગણ કે ગણાચાર્ય કહે છે. ગણના સ્વાભાવિક ગુણો નીચે પ્રમાણે છે-“સુર નિrો” ઈત્યાદિ– જેઓ સૂત્રના અર્થને નિર્ણય કરનારા હેય, ધર્મપ્રેમી, અને ધર્મના વિષયમાં દઢતાવાળા હોય છે, તથા જેઓ અનુવર્તનામાં ( શાસ્ત્રાનુકૂળ પ્રવૃત્તિમાં) કુશળ હેય, તથા જાતિ (માતૃવંશ) અને કુળ (પિતૃવંશ) થી સંપન્ન હોય, સ્વભાવે ગંભીર અને લબ્ધિધારી હોય, તથા સંગ્રહપગ્રહ-એટલે કે ગણને
ગ્ય વસપાત્રાદિની વ્યવસ્થા કરનારા હેાય તથા યથાગ્ય ગણના સાધુઓને અવસર પ્રમાણે વઆપાત્રાદિ દેવામાં કુશળ હોય, કૃતકરણ એટલે કે હે પા. દેયના યથાયોગ્ય અભ્યાસી તથા પ્રવચનાનુરાગી હોય, આ પ્રકારના મુનિને ગણિ (ગણના અધીશ) કહી શકાય છે, એવું જિનેશ્વર ભગવાનનું ફરમાન છે. | ૧ || ૨
આ ગણાચાર્યને જે ભાવ છે તેને ગણિતા કહે છે. તે ગણી સ્વસ્વામિ સંબંધથી પિતાના ગણના નાયક હોય છે. મનુજ્ઞા ત્રણ પ્રકારની કહી છે. ઔત્સર્ગિક ગુણોથી યુક્ત હોવાને કારણે આચાર્યાદિ રૂપે જે ઉચિત વિશેષ અધિકાર આપવામાં આવે છે, તેનું નામ જ સમનુજ્ઞા છે. તે સમઝા આચાર્ય આદિના ભેદથી ત્રણ પ્રકારની કહી છે.
શંકા–આચાર્યમાં જે આ પ્રકારના ગુણોને અભાવ હોય, તે અનુ જ્ઞાને પણ અભાવ હોઈ શકે છે. તે એવી પરિસ્થિતિમાં સમનુજ્ઞાને સદૂભાવ કેવી રીતે માની શકાય ?
ઉત્તર––ઉપર્યુક્ત ગુણોમાંથી અન્યતમ ગુણના અભાવમાં પણ કારણ વિશેષને લીધે કયારેક આચાર્યતા તે સંભવી શકે છે. જે આ વાતને સ્વીકારવામાં ન આવે તે દશવૈકાલિક સૂત્રનું “ને ચારિ મં િ વિરા ઈત્યાદિ.
આ કથન વ્યય બની જાય છે. તેથી કેટલાક ગુણોના અભાવમાં પણ અનુજ્ઞા સંભવિત હોય છે અને જ્યાં સમગ્ર ગુણેને સદભાવ હોય ત્યાં સમસત્તા સંભવી શકે છે. અથવા “મા ” આ પદની સંસ્કૃત છાયા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨