________________
છે-આલેચના આદિ કરવાને કાળે માયાવાનું હેત નથી, તે સમયે તે તે અમારી જ રહે છે. જે તે સમયે અમારી ન હોય તે તેના દ્વારા આલોચના આદિ કરવાનું સંભવી શકે જ નહીં. માયાવાન બનીને માયાચારીથી આલેચના કરનારની આલોચનાને સાચી આલોચના કહેવાતી નથી, તે તો માત્ર ઢાંગઉપ જ હોય છે અને એવી આલોચનાથી તે કર્મનો બંધ ગાઢતર બને છે. તે એવું સમજીને આલેચના કરે છે કે માયાવી જીવને આલેક ગહિત બને છે, કારણ કે માયાને પ્રાદુર્ભાવ થાય ત્યારે માયાવીની નિન્દા આદિ થવાને સદ. ભાવ રહે છે તેને ઉપપાત ગહિત બનવાનું કારણ એ છે કે તેને ઉપપાત દિવિષિક આદિ દેવામાં તથા નારકાદિ જમાં થાય છે. તેની આયતિ (ભાવજન્મ) ગહિંત બનવાનું કારણ એ છે કે દેવ અને નારકમાંથી આયુકાળ પૂરો કરીને તેઓ કમાનષમાં અથવા તિયામાં ઉત્પન્ન થાય છે. આ કથનને ભાવાર્થ એ છે કે લઘુકમ માયી જીવ માયા કરીને પણ આલોક અને પરલોક આદિના ભયથી આલેચના આદિ કરે છે, અને તેથી જ તેના આલોક અને પરલેક પ્રશસ્ત હોય છે, કારણ કે તે એટલું સમજી શકે છે કે આલેચના આદિ કરવાથી નિરતિચાર બનેલાં મારા જ્ઞાન, દર્શન અને ચારિત્ર પિતાના મૂળ સ્વભાવને પ્રાપ્ત કરી લેશે એટલે કે નિર્મળ બની જશે, તેથી જ તે આલોચના આદિ કરે છે. આ રીતે આલેચના આદિ કરવાથી તેને આલોક પ્રશરત બને છે, ઉપપાત પ્રશસ્ત બને છે અને આયતિ (ભાવીજમ) પણ પ્રશસ્ત બને છે. સૂ.૪૫
શુદ્ધિકરનેવાલોંકી આભ્યન્તર ઓર વાદ્ય સંપત્તિકા નિરૂપણ
હવે સૂત્રકાર પૂર્વોક્ત શુદ્ધિ કરનારા જીવોની આભ્યન્તર અને બાહ્ય સમ્મદાની પ્રરૂપણા કરે છે-તો પુરિસાયા પછyત્તા” ઈત્યાદિ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૩ ૩