________________
પણ તે આલાચના આદિ કરતા નથી, આ સૂત્ર અપ્રાપ્ત પ્રસિદ્ધવાળી વ્યક્તિની અપેક્ષાએ કહેવામાં આવ્યું છે, કારણ કે સામાન્ય માણસની જ અપકીર્તિને સદૂભાવ સભવી શકે છે.
66
નીચેના ત્રણ સ્થાને ( કારણેા ) ને લીધે માયીજીવ માયા કરીને તેની આલેાચના, તેનું પ્રતિક્રમણુ, નિંદા, ગીં, પ્રાયશ્ચિત આદિ કરતા નથી, કીર્તિો મે ાિસ્થતિ ” જો હું આલેચના આદિ કરીશ તા પૂર્વકાલાપાર્જિત મારી કીર્તિના લાપ થશે. (ર) અથવા મારા યશ એછે! થશે. અહીં યશ” પદ દ્વારા લેાકેામાં વ્યાપેલી કીર્તિ અથવા પ્રશંસાની ભાવના ગ્રહેણુ કરવી જોઇએ. (૩) “ જૂનાસાર ” લેાકેામાં જે મારા પૂજાસત્કાર થાય છે તે પણ મધ પડી જશે. વજ્રાદિ પ્રાપ્તિ થવી તેનું નામ પૂજા છે, ઊભા થઈને માન આપવું વગેરેને સત્કાર કહે છે. આ પ્રકારના વિચારથી પ્રેરાઇને તે દૃષ્કૃત્યની આલેચના આદિ કરતે નથી. આ સૂત્ર પ્રાપ્તપ્રસિદ્ધિવાળા પુરુષને અનુલક્ષીને કહેવામાં આવ્યું છે, કારણ કે જેણે પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી લીધી હેાય એવા માણસની કીર્તિ આદિની હાની થવાની વાત સભવી શકે છે. !! સૂ. ૪૪
આલોચના આદિ કરનેવાલેકા નિરૂપણ
હવે સૂત્રકાર પૂર્વસૂત્રમાં જેનું પ્રતિપાદન કરાયુ એવા પુરુષ કરતા વિષેરીત પુરુષનું એટલે કે આલેચના આદિ કરનારનું ત્રણ સૂત્રો દ્વારા કથન કરે છે. સીĒિાળેહિ મી માર્ચ ટુ' ઇત્યાદ્રિ—
સૂત્રાર્થ-ત્રણ સ્થાના (કારણેા) ને લીધે માયી માયા કરીને તેની આલેચના કરે છે, પ્રતિક્રમણ કરે છે, પાપને અનુરૂપ પ્રાયશ્ચિત્ત પન્તની પૂર્વોક્ત વિધિએ કરે છે. તે ત્રણ સ્થાને નીચે પ્રમાણે છે-(૧) તે એ વાત સમજે છે કે માયી જીવના આલાક ગતિ ખને છે, (૨) ઉપપાત પણ ગર્હુિત હોય છે અને આયતિ પણ ગ`િત હૈાય છે. નીચેના ત્રણ કારણેાને લીધે પણ માચી જીવ માયા કરીને તેની આલેચના આદિ કરે છે–(૧) તે એ વાત સમજે છે કે અમાયીના આલેાક પ્રશસ્ત હાય છે, (૨) અમાયીને ઉપપાત પ્રશસ્ત હાય છે અને તેની આયતિ પ્રશસ્ત હોય છે. નીચેના ત્રણ કારણેાને લીધે પણ માચી જીવ માયા કરીને તેની લેાચના, પ્રતિક્રમણ, ગર્હા, નિંદા, પ્રાયશ્રિત્ત આદિ કરે છે–(૧) જ્ઞાનની પ્રાપ્તિ કરવાના હેતુથી, (૨) દનની પ્રાપ્તિ કરવાના હેતુથી અને (૩) ચારિત્રની પ્રાપ્તિ કરવાના હેતુથી.
અહીં માયી પદથી લઘુકર્મો આદિ જીવ ગ્રઢણુ કરવામાં આવેલ છે. હલુકર્મી જીવ જ આલેાચના આદિ કરે છે, માયાવાન દીકર્મો જીવ આવેચના આદિ કરતા નથી. તે માયી જીવ અકૃત્યકરણુકાળમાં જ માયાવાર્ રહે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૩૨