________________
“ હ્રોમિ વામ્ ’- રિધ્વામિ વાડમ ” (૧) તે એવા વિચાર કરે છે કે ભૂતકાળમાં મે' અમુક કાર્ય કર્યું છે, તે નિંદ્ય કેવી રીતે હાઇ શકે! એટલે કે નિંદ્ય હાઈ શકે જ નહીં. તે પછી મારે શા માટે તેની આલેચના કરવી જોઈએ ? જો હું આલેાચના કરૂં તે મારા માહાત્મ્યની હાનિ થાય. આ પ્રકા રના પોતાના અભિપ્રાયને કારણે તે ભૂતકાળમાં કરેલા દુષ્કૃત્યની આલેચના કરતા નથી, અને પ્રતિક્રમણ, નિંદા, ગર્હ આદિ પણ કરતા નથી.
,,
તે એવા વિચાર કરે છે કે વર્તમાનકાળમાં પણ હું આ કાર્ય કરૂ છું. તે કાય અપ્રશસ્ત ઢાવાનું મારાથી કેવી રીતે કહી શકાય ! આ પ્રકારના વિચારથી પ્રેરાયેલા તે તેની આલેાયના આદિ કરતા નથીં. (૩) ભવિષ્યકાળમાં પણ હું આ કાર્ય કરવાને જ છું, તે મારે શા માટે તેની આલેચના, પ્રતિ ક્રમણ, નિંદા, ગર્હ વગેરે કરવા જોઇએ ! આ પ્રકારની વિચારધારાથી ગેર રસ્તે દોરવાયેલે તે પેાતાના પાપકૃત્યેની લાચના આદિ કરતા નથી. અહીં “ આદિ ” પદથી પાપને અનુરૂપ પ્રાયશ્ચિત્તરૂપ તપઃકના સ્વીકાર કરતે નથી, ” ત્યાં સુધીને પૂર્વોક્ત સૂત્રપાઠ ગ્રહણ કરવા જોઈએ, “ સૌદ્દિ ” ઈત્યાદિ. નીચે દર્શાવેલા ત્રણ સ્થાના (કારા) ને લીધે પણ માથી જીવ માયા કરીને તેની આલેચના આદિ કરતા નથી-(૧) જો માયા કરીને હું તેની આલે ચના કરીશ, તેનું પ્રતિક્રમણુ કરીશ, નિંદા, ગઈ, પ્રાયશ્ચિત આદિ કરીશ તે મારી અકીતિ થશે. એટલે કે “આ માણસ માયાવાન્ છે, ” એવી મારી અપકીર્તિ ચોરે દિશામાં ફેલાઈ જશે. આ પ્રકારના વિચાર કરીને તે પેાતાના પાપકૃત્યની આલાચના આદિ કરતા નથી. ( ચારે દિશામાં અપશયના ફેલાવા થવા તેનું નામ અકીકત છે ) (ર) તેને એવા વિચાર આવે છે કે મારા પાપકર્મોની આલાચના આદિ કરવાથી મારે અવણું ( અપશય) થશે. ( એક દેશની અપેનાએ અપશયના ફેલાવા થવે તેનું નામ અવણું છે.) લે!કે મારી નિંદા કરશે, એવા ખ્યાલથી તે આલેાચના કરતા નથી (૧) તેને એવા વિચાર આવે છે કે પાપકર્મોની આલાચના કરવાથી માશ અવિનય થશે-અન્ય મુનિજન તથા લાફા મારા વિનય નહીં કરે. આ પ્રકારના વિચારથી પ્રેરિત થઈને
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૩૧