________________
કષાયવાલે જીવોંકી માયાકા નિરૂપણ
ત્રીજા સ્થાનના ત્રીો ઉદ્દેશક ૩
બીજો ઉદ્દેશક પૂરા થયા. હવે ત્રીજા ઉદ્દેશકના પ્રારંભ થાય છે. ખીજા ઉદ્દેશક સાથે આ ઉદ્દેશકના આ પ્રકારના સંબધ છે. બીજા ઉદ્દેશકમાં વિવિધ જીવધાઁનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, આ ઉદ્દેશકમાં પણ તેમનું જ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આ ઉદ્વેષકના પ્રથમ સૂત્રના પૂર્વ ઉદ્દેશકના છેલ્લા સૂત્ર સાથે એવે! સબંધ છે કે ત્યાં મિથ્યાદનવાળા અન્યયૂથિકા ( અન્ય ધર્મને માનનારા ) ની વિપરીત પ્રરૂષણા કરવામાં આવી છે, ત્યારે અહીં કાયયુક્ત જીવેાની માયાની પ્રરૂપણા કરવામાં આવી છે. તે આ પ્રકારના સંબંધ ધરાવતા આ ત્રણ સૂત્રેાની અહીં પ્રરૂપણા કરવામાં આવે છે. સીદ્દિ કાળેન્દ્િ' મી માર્ચ ટૂટુ નો આજોધ્ના ” ઈત્યાદિ—
66
ભૂત, વમાન અને ભવિષ્યકાળ જેના વિષય છે એવાં ત્રણ સ્થાના (કારણેા) ની અપેક્ષાએ માર્ટી (ભારે કર્મી માી જીવ) કપટને કારણે સેવાયેલા ચેપનીય અકાર્યને (દુષ્કૃત્યને પાપ ) ગુપ્ત રીતે કરીને તેની આલેચના કરતા નથી, પ્રાયશ્ચિત લેવા માટે પેાતાની તે માયાને ગુરુ સમક્ષ જાહેર કરતા નથી, તેનું પ્રતિક્રમણ કરતા નથી-મિથ્યાદુષ્કૃત દાનાદિપૂર્વક પાપમાગ થી પા વળતા નથી, તેની નિન્દા કરતા નથી-આત્મસાક્ષીપૂર્વક પેાતાના પાપની નિન્દા કરતા નથી, તેની ગાઁ કરતા નથી, ગુરુસાક્ષીપૂર્વક પેાતાના દોષની ગાઁ કરતા નથી, તેની વિષુટ્ટના કરતા નથી એટલે કે એ કાર્યો કરવાના અધ્યવસાય છેડતા નથી, તેની વિશેાધના કરતા નથી એટલે કે પ્રાયશ્ચિત્ત કરીને, પેાતાના ચારિત્રને લાગેલા અતિચારરૂપ મળની સફાઇ કરીને આત્મશુદ્ધિ કરતા નથી, ભવિષ્યમાં એવું નહિ કરૂં એવી અકરણ પ્રતિજ્ઞાથી તે પેાતાની જાતને તૈયાર કરતા નથી, અને પાપને અનુરૂપ પ્રાયશ્ચિત્તને તે સ્વીકાર કરતા નથી એટલે કુ પાપનાશક તપના-અનશનાદિરૂપ કે નિવિંકૃતિકાદિરૂપ તપના સ્વીકાર કરતા નથી. તે ત્રણ સ્થાન ( કારણેા) નીચે પ્રમાણે છે-“ કાન્ ત્રાડનું '
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૩૦