________________
તે “મતિ” એવું કેવી રીતે કહી શકાય છે? તથા “ર માસિ” જે તે નથી તે “ક” કેવી રીતે હોઈ શકે છે? કારણ કે કૃતકર્મમાં અભવનને અભાવ હોય છે. એટલે કે જે કૃત હોય છે તે સત્વયુક્ત હોય છે-અસત્વયુક્ત હોતું નથી. તથા “ગાતા ચિતે” એવું જે પૂછયું નથી તેનું કારણ એ નથી કે “જે અકૃત” હોય છે તે સસલા અથવા ગધેડાના શિંગડાં જેવું અસત્ (અવિદ્યમાન, અસંભવિત) હેાય છે. આ પ્રકારે આ ત્રણ ભંગના નિષેધને કારણે આ સૂત્રમાં ત્રિસ્થાનકતા સંભવી શકે છે. ચેથા ભંગ સાથે તેઓ સંમત થાય છે, તેથી જ તેમણે ચોથા ભંગ વિષયક પ્રશ્ન પૂછે છે. એ જ વાત સૂત્રકારે “તય ના ના વડા” ઈત્યાદિ સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરી છે. તેમાં એવું કહેવામાં આવ્યું છે કે જે કર્મ પૂર્વે અવિહિત હોય છે, તે દુઃખને માટે હોય છે. આ કથનને ભાવાર્થ એ છે કે–પૂર્વ કાળકૃત કમ અપ્રત્યક્ષ હોય છે, તેથી તે અસત્વરૂપ હોય છે, પરંતુ દુઃખાનુભૂતિ પ્રત્યક્ષ હોય છે તેથી તેને સત્વથી અકૃત કર્મભવન પક્ષ સંમત થયેલ છે. પ્રશ્નકર્તા એ અહીં પોતાને એ અભિપ્રાય પ્રકટ કર્યો છે કે-“ જે શ્રમણ નિર્ગ પણ એ વાતને સ્વીકાર કરતા હોય કે અકૃત કર્મ જ દેહધારીઓના દુખનું કારણ બને છે, તે અમારી અને તેમની માન્યતા વચ્ચે સમાનતા આવી જાય છે.” તે કારણે શરૂઆતના ત્રણ ભાંગા (વિક) તેમણે પૂછયા નથી પણ ચેાથે વિક૯૫ જ પૂછે છે. તેથી જ અકૃત કમને સ્વીકાર કરનારા એવા તેમને આ પ્રકારને સમુલાપ (મત-માન્યતા) છે. એ જ પ્રકારનું તેઓ અન્યની સમીપે પ્રતિપાદન કરે છે. તેઓ કહે છે કે-“ માં ટુણ, સાથે दुःखम्, अक्रियमाणकृत दुःखं, अकृत्वा२, प्राणा भूता जीवा सत्वा वेदनां वेदयन्ति " કર્મ અકૃત્ય છે-કમ કૃત નહીં હોવાથી દુઃખના સદ્દભાવથી તે અકૃત્ય-અકરણીય છે-અબલ્પનીય છે-અનાગત (ભવિષ્ય) કાળમાં તે છ દ્વારા અપ્રાપ્તવ્ય છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૨ ૭