________________
જીવોનું એક સૂત્ર મળીને ત્રણ સૂત્ર થાય છે, તે સિવાયના ચાર સૂત્રે નીચે પ્રમાણે છે–“સદ્દિી ” ઈત્યાદિ.
તેને આલાપક આ પ્રમાણે છે-“સિવિદ્દ સત્રના પુણત્તા-સંજ્ઞા परित्ता, अपरित्ता, नोपरित्ता नोअपरित्ता । तिविहा सव्य जीवा पण्णत्ता-तंजहो सुहमा, बायरा, नोसुहुमा नोबायरा | तिविहा सब जीवा पण्णत्ता-तंजहा संण्णिणो, असणिणो णोसणिणो णोअसणिणो । तिविहा सव्व जीवा पण्णत्ता સંનg-ત્મળાં અમદવા, રો મદવા નો રૂમમા ” આ સૂત્રને અર્થ સરળ છે. પ્રત્યેક શરીર જેમને હોય છે, તે જીવોને પરિત્ત જીવો કહે છે. સાધારણ શરીર જેમને હોય છે તેમને અપરિત્ત કહે છે. આ બન્ને પ્રકારના શરીરથી જેઓ રહિત છે, તેમને પરિત્ત અપરિત્ત જી કહે છે. એવાં જીવે સિદ્ધ જીવે છે. સૂમ શરીર જેમનું છે તેમને સૂક્ષ્મ જી કહે છે, બાદર શરીરવાળા અને બાદર જી કહે છે અને જે જીવો સૂક્ષ્મ શરીરવાળા પણ નથી અને બાદર શરીરવાળા પણ નથી તેમને ને સૂક્ષમ ને બાદર કહે છે. સિદ્ધ જીવોને નોસૂમ બાદર જી કહે છે. આહાર આદિ સંજ્ઞા જેમને હોય છે તે જીને સંજ્ઞી કહે છે. મનથી રહિત છને અસંશી કહે છે. તથા જે જ સંજ્ઞી પણ નથી અને અસંજ્ઞી પણ નથી તેમને નોસંજ્ઞા
અસંી કહે છે. એવાં સિદ્ધ જી જ હોય છે જેમને આગામી કાળમાં અવશ્ય મુક્તિ મળવાની જ છે એવાં જીવને ભવ્ય જી કહે છે. તેમના કરતાં વિપરીત અભવ્ય જીવે છે. જે ભવ્ય નથી અને અભવ્ય પણ નથી એવાં સિદ્ધ બને ને ભવ્ય નો અભવ્ય કહે છે. એ સૂ. ૩૮ છે
દિશાઓંકા ઔર દિશાઓને આશ્રિત હોનેસે ગત્યાગતિકા નિરૂપણ
આ બધાં જ લેકમાં વ્યવસ્થિત (વિદ્યમાન) છે. જેનું પરકમાં ગમનાગમન દિશા અનુસાર થાય છે, તેથી હવે સૂત્રકાર લેક સ્થિતિના નિરૂપણ પૂર્વક દિશાઓનું નિરૂપણ કરે છે અને દિશાઓને આશ્રિત હોવાને કારણે ગત્યાગતિ આદિનું પણ નિરૂપણ કરે છે-“તિવિજ્ઞr aોટ્ટિ guત્તા” ઈત્યાદિ.
સગા—લેકની સ્થિતિ ત્રણ પ્રકારની કહી છે–(૧) આકાશ પ્રતિષ્ઠિત વાયુ, વાયુ પ્રતિષ્ઠિત ઘનોદધિ અને (૩) ઘોદધિ પ્રતિષ્ઠિત પૃથ્વી. દિશાએ ત્રણ કહી છે (૧) ઉર્વદિશા અને (૨) અદિશા અને (૩) તિર્યદિશા. આ ત્રણ દિશા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૧૮