________________
સંસારી જીવોંકી પ્રરૂપણા પૂર્વક સર્વજીવકા નિરૂપણ
સૂત્રાર્થ–સંસાર સમાપન્નક જીના (સંસારી જીના) નીચે પ્રમાણે ત્રણ પ્રકાર કહ્યા છે-(૧) સ્ત્રી, (૨) પુરુષ અને (૩) નપુંસક. સમસ્ત જીના ત્રણ પ્રકાર કહ્યા છે-(૧) સમ્યગ્દષ્ટિ, (૨) મિથ્યાષ્ટિ, અને (૩) સમ્યગૃમિથ્યાષ્ટિ. અથવા સમસ્ત જીના આ પ્રમાણે પણ ત્રણ પ્રકાર પડે છે- ૧) પર્યાપ્તક, (૨) અપ ચંતક અને (૩) પર્યાપ્તક નો અપર્યાપ્તક. સમસ્ત સંસારી જીવાના (૧) પરિત્ત, (૨) અપરિત અને (૩) પરિત્ત ને અપરિત્ત, એવા ત્રણ પ્રકાર પડે છે. તથા (૧) સૂમ, (૨) બાદર અને (૩) નો સૂમ બાદર, એવા ત્રણ પ્રકાર પડે છે. અથવા (૧) સંજ્ઞી, (૨) અસંસી અને (૩) સંજ્ઞી ને અસંજ્ઞી, એવા ત્રણ પ્રકાર પણ પડે છે અથવા (૧) ભવ્ય, (૨) અભવ્ય અને (3) ને ભવ્ય નો અભવ્ય, એવા ત્રણ પ્રકાર પણ પડે છે. ટીકાર્થ–પરિભ્રમણ કર્યો કરવું તેનું નામ જ સંસાર છે. જીવ નારક, તિર્યંચ, મનષ્ય અને દેવગતિમાં પરિભ્રમણ કર્યા કરે છે તેથી આ ચાર ગતિઓ રૂપ જ સંસાર છે. જે જીએ એકીભાવ રૂપે આ સંસારને પ્રાપ્ત કરેલ છે તે જીને સંસારસમાપન્નક છે અથવા સંસારી જી કહે છે. તે સંસારી જીના સ્ત્રી, પુરુષ અને નપુંસક, આ ત્રણ પ્રકાર પડે છે, કારણ કે સમસ્ત સંસારી જીવને આ ત્રણેમાં સમાવેશ થઈ જાય છે. એકે સંસારી જીવ એ નથી કે જે આ પ્રકારોમાં આવી જતો ન હોય. જીવાધિકારની અપેક્ષાએ હવે સૂત્રકાર સમસ્ત સંસારી જીનું ત્રણ સ્થાને અનુલક્ષીને કથન કરે છે–સમસ્ત સંસારી જીના સમ્યગ્દષ્ટિ, મિથ્યાષ્ટિ અને મિશ્રદષ્ટિના ભેદથી ત્રણ પ્રકાર પડે છે. આ કથનને આધારે સિદ્ધજીને સમ્યગ્દષ્ટિ જીવો તરીકે ગ્રહણ કરવામાં આવ્યા છે. આગળ જે ભેદે કહ્યા છે તે સંસારી જીના ભેદ કહ્યા છે.
અહીં સામાન્ય રીતે એ ભેદનું કથન કરવામાં આવ્યું છે. આ સામાન્ય કથનમાં સંસારી અને અસંસારી, આ બન્નેને સમાવેશ થઈ જાય છે. એજ પ્રકારનું કથન હવે જેમનું કથન કરવામાં આવે છે તે જ વિષે પણ સમજવું.
જે જ પર્યામિથી યુકત હોય છે તેમને પર્યાપ્ત કહે છે અને જે જીવે પર્યામિ વિનાના હોય છે તેમને અપર્યાપ્ત કહે છે. જે પર્યાપ્ત પણ નથી અને અપર્યાપ્ત પણ નથી તેમને પર્યાપ્ત નો અપર્યાપ્ત કહે છે. આ ત્રીજા વિભાગમાં સિદ્ધ ને સમાવેશ થાય છે. આ પ્રકારના આ બે સૂત્ર અને સંસારી
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૧૭