________________
ત્રણ સોપાન પંક્તિઓ છે. આ સોપાનોની મદદથી દેવગણ ત્યાં અવર જવર કરે છે. તે પાનેને “પ્રતિરૂપક” વિશેષણ જવાનું કારણ એ છે કે તેઓ ચમત્કારી શિલ્પકલાથી યુક્ત હોવાને લીધે અદ્વિતીય છે. આ ત્રણે સોપાન પ્રતિરૂપકોની સામે પૂર્વાદિ દિશામાં ચાર તેરણ છે અને પ્રત્યેકની ચારે દિશામાં એક એક વનખંડ છે. તેમનાં નામ આ પ્રમાણે છે–(૧) અશોકવન (૨) સતપણું વન, (૩) ચંપકવન અને (૪) આમ્રવન, એ જ વાત “પુરા અનોવ” ઈત્યાદિ ગાથા દ્વારા પ્રકટ કરવામાં આવી છે.
તે પુષ્કરિણુંઓના બહુ મધ્યદેશ ભાગમાં ચાર દધિમુખ પર્વત છે. તેમનાં શિખરા દહીં સમાન વેત છે, તેથી તેમને દધિમુખ કહ્યા છે. તેઓ રત્નમય છે. કહ્યું પણ છે કે-“હંamમિનિમસ્ટ” ઈત્યાદિ. શંખ અને પાણી જેવા નિમલ તે દધિમુખ પર્વતેની ઊંચાઈ ૬૦ હજાર જનની, ઉદ્વેધ (ઊંડાઈ) એક હજાર
જનની, ૧૦ હજાર જનને વિષ્કભ, એક સરખી પહોળાઈ અને પલંકના જેવો આકાર છે તેમની પરિધિ ૩૧૬૨૩ જનની છે. તે પર્વતે સમસ્ત રૂપે રત્નમય છે, અ૭, શ્લણ, વૃષ્ટ, મુખ, નીરજ, નિષ્પક, નિષ્ઠકચ્છાય, સપ્રલ, સમરીચિક, સંદદ્યોત, પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ છે. આ પદને અર્થ ૬૫ માં સૂત્રમાં આપે છે. દધિમુખ પર્વત પર બહુસમ રમણીય ભાગ છે. બાકીનું કથન અંજની પર્વતાના સિદ્ધાયતથી લઈને આમ્રવન પર્યન્તના કથન પ્રમાણે સમજવું. એ સૂ. ૬૮
ટીકા–“ તથf સે પરિથમિણે ઉકળવાઈત્યાદિ–
નીશ્વર દ્વીપને બહુમધ્યદેશ ભાગમાં પશ્ચિમ દિશા તરફ જે અંજન પર્વત છે તેની ચારે દિશાઓમાં નર્દિષેણા, અમેઘા, ગેસૂપ અને સુદર્શના નામની ચાર નન્દા પુષ્કરિણીએ (વાવ) છે. “સે ત વ ” બાકીનું સમસ્ત કથન ઉપર મુજબ સમજવું એટલે કે દધિમુખ પર્વતનું કથન અને સિદ્ધાયતનથી લઈને આમ્રવન પર્યન્તનું સમસ્ત કથન અહીં પણ ગ્રહણ કરવું જોઈએ. પાસ દલા
“તરથ છે તે વિષે જાણવા” ઈત્યાદિ ટકાથ–નન્દીશ્વર દ્વીપના બહુમધ્યદેશ ભાગની ઉત્તરે જે અંજની પર્વત છે તેની ચારે દિશાઓમાં વિજ્યા, વૈજયતી, જયન્તી અને અપરાજિતા નામની ચાર પુષ્કરિણીઓ (વાવડીએ) છે. તેમને આયામ (લંબાઈ) એક લાખ યોજનાનો છે, ઈત્યાદિ પૂર્વોક્ત કથન, દધિમુખ પર્વતનું કથન અને સિદ્ધાયતથી લઈને વનખંડ પર્યન્તનું કથન અહીં પણ પૂર્વોક્ત કથન અનુસાર સમજી લેવું.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૩૧૦