________________
णाई विक्खंभेणं पण्णत्ता આ સૂત્રપાઠ પર્યન્તનું કથન ધાતકીખંડ દ્વીપના પૂર્વાધ વિષે પણ સમજવું, એવું જ કથન ધાતકીખંડ દ્વીપના પશ્ચિમા, પુષ્કરવરદ્વીપના પૂર્વાધ અને પુષ્કરવર દ્વીપના અપરાધ વિષે પણ્ સમજી લેવું. એટલે કે ત્યાંના ભરતક્ષેત્ર, અને અરવતક્ષેત્રમાં અતીત ( ભૂતકાળની ) ઉત્સર્પિણીને! સુષમસુષમા આરા ૪ કટાર્કટિ સાગરાપમકાળના હતા, ઈત્યાદિ સંપૂર્ણ સૂત્રપાઠ અહીં પણ ગ્રહણ થવા જોઇએ. “ મંદર ચૂલિકાના સૌથી ઉપરના ભાગ ચાર ચાજનના વિસ્તારનેા છે ” આ સૂત્રપાઠ પર્યન્તનું કથન અહીં પણુ સમજી લેવું. આ કથનનું તાત્પર્ય એટલું જ છે કે જ મૂદ્દીપના ભરત અને અરવતના જેવી જ વ્યવસ્થા ધાતકીખડ અને પુષ્કરા દ્વીપમાં પણ હાય છે. એ જ વાતનું સમત કરવા માટે “ નંબુદ્રીવત્ત ” ઈત્યાદિ ગાથા આપવામાં આવેલ છે. તે ગાથામાં એ વાતને પ્રતિપાદન કરવામાં આવી છે કે જ મૂઠ્ઠીપાવશ્યક ( ખૂદ્વીપમાં જેનું સ્થન કરાયું છે તે ) સમસ્ત વસ્તુજાતના એટલે કે સુષમ સુષમાકાળથી લઇને મન્દર ચૂલિકા પન્તના ઉપયુક્ત કથનમાં જેના જેનેા નિર્દેશ થયું છે તે વસ્તુએને ધાતકીખંડના પૂર્વાધમાં અને પશ્ચિમા માં, તથા પુષ્કરવર દ્વીપાના પૂર્વાધ અને પશ્ચિમ માં પણ સદ્ભાવ છે, એમ સમજવું ! સૂ. ૬૦ ॥
66
જ ખૂદ્વીપમાં ફૂટયુક્ત ક્ષેત્રનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર જ બુદ્વીપના દ્વારાની પ્રરૂપણા કરે जंबुद्दीवस्स णं दीवस्स चत्तारि द्वारा पण्णत्ता ઈત્યાદિ
**
""
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
,,
જમ્મૂદ્દીપકે દ્વારોં કા નિરૂપણ
જમ્મૂ નામના દ્વીપને ચાર દ્વાર કહ્યાં છે, તેમનાં નામ આ પ્રમાણે છે. (૧) વિજય, (૨) વૈજયન્ત, (૩) જયન્ત અને (૪) અપરાજિત. તે દ્વારાને વિષ્ણુભ ( પહેાળાઈ) ચાર ચેાજનપ્રમાણુ છે અને પ્રવેશની અપેક્ષાએ પણ તેમને ચાર ચેાજનપ્રમાણુ જ કહ્યાં છે. તેમાં મહિઁક આદિ વિશેષણવાળા ચાર દેવ રહે છે, તેમની એક પાપમની સ્થિતિ કહી છે. દ્વારની અન્ને તરફની દીવાલાના અન્તરાલના વિષ્ણુભ (વિસ્તાર) ચાર ચેાજનના છે. તથા દીવાલાની સ્થૂલતા રૂપ જે પ્રવેશ છે તે પણ ચાર ચેા જનપ્રમાણ છે. કહ્યું પણ છે કે- ૨૩ નોય. નવિયિન્ના ’ ઈત્યાદિ. ચાર ચેાજનના વિસ્તારવાળા તે દ્વારે આઠ યાજન પર્યંત ઊંચા મદ્ધિા ચાવત્ રહ્યોપમસ્થિતિષ્ઠાઃ ’ આ સૂત્રપાઠમાં જે “ યાવત્ ” પદ છે, તેના દ્વારા મહાવ્રુતિ સ ́પન્ન, મહાબલ સ`પન્ન, મહાયશ સપન્ન અને મહાસુખ
છે.
(6
'
,,
૨૯૯