________________
રૂપ જે એકક છે, તે માતૃકા એકક છે.
વર્ણાક્ષર રૂપ એકકને માતૃકા એકક કહે છે. અથવા “g માવા ત્તિ મામ્” એ પણ માતૃકા એકક શબ્દને વિગ્રહ થાય છે. અહીં શાકપાર્થિવાદી જે મધ્યમપદ લેપી સમાસ છે. જેમકે “ રાજકિય ર્થિવ શાર્થિવઃ” શાકપાર્થિવમાં પ્રિય પદને લેપ કરીને આ સમાસ આપે છે. શાક જેને પ્રિય છે એ પાર્થિવ, તે શાકપાર્થિવ. એ જ પ્રમાણે અહીં પણ મધ્યમ પદ “પદ” ને લેપ કરીને “ માતૃભૂ” શબ્દ બન્યા છે. પ્રવચનમાં-દષ્ટિવાદમાં જેવી રીતે “ વા વિજમેર , વેફવા?” એ માતૃકા પદ રૂપ છે, એ જ પ્રમાણે “અ”, “આ” આદિ વણ “માતકા પદ” છે કારણ કે તેઓ માતૃકા પદની જેમ સકલ શાસ્ત્રોના અર્થના વ્યાપારમાં વ્યાપક છે. - “વ ” પર્યાય એટલે ધર્મ. પર્યાયરૂપ જે એકક છે તેને પર્યા. વૈકક કહે છે તે પર્યાયકક એક પર્યાયરૂપ છે. આદિષ્ટ અને અનાદિષ્ટના ભેદથી તે બે પ્રકારનું છે. કૃષ્ણદિ પર્યાય આદિષ્ટ છે અને વદિ પર્યાય અનાદિષ્ટ છે. પર્યાય, વિશેષ અને ધર્મ એ સમાનાર્થક છે.
“સંગ્રહૅકક ” –સંગ્રહ એટલે સમુદાય. તે સ ગ્રહરૂપ જે એકક છે તેને સંગ્રહકક કહે છે. જેમકે “ જ્ઞાસ્ટિ” આ પ્રમાણે કહેવાથી શાલિ (ચોખાની એક જાત) સમુદાયને આધારે એકવચનાન્ત શાલિ શબ્દને પ્રવેગ થાય છે. અથવા એક શાલીને પણ શાલિ કહે છે અને અનેક શાલિને-શાલિના જથ્થાને પણ શાલિ જ કહે છે, કારણ કે તેમાં આ પ્રકારને વ્યવહાર જોવામાં આવે છે કે માં “સપન્નઃ શાજિ: ” આ પ્રમાણે કહેવાથી “સપૂજા શાસ્ત્ર” આ પ્રકારનો અર્થ પણે સ્કુટ (પ્રકટ) થાય છે. આ સમસ્ત કથનનું તાત્પર્ય એ છે કે દ્રવ્ય, અ-આ આદિ અક્ષર, મનુષ્ય આદિ પર્યાય અને સમુદાય એ બધાં અનેક છે. જીવ-અજીવ આદિ દ્રવ્ય છે, અ-આ આદિ વર્ણમાળાના અક્ષરે છે, મનુષ્ય આદિ પર્યાય છે અને અનાજ આદિ અનેક વસ્તુ છે, છે, પરંતુ જીવ-અજીવ આદિ એક દ્રવ્ય છે. તેથી જે એકક થાય છે તે એક દ્રવ્યની અપેક્ષાએ થાય છે, તે કારણે તેને દ્રવ્યેકક કહે છે. બીજુ એકક માતૃકાપદની અપેક્ષાએ થાય છે, કારણ કે –મા આદિ જેટલાં વર્થ છે, તેમને માતૃકા પદમાં સમાવેશ થઈ જાય છે, તેથી તેને માતૃકાપદ રૂપ એકક
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૨૯ ૨