________________
નવિ વિશT” નિકાચિતબન્ધ ચાર પ્રકારને કહ્યો છે. જે બંધ સર્વકરણની અપેક્ષાએ અયોગ્ય હોય છે. જે બન્યમાં એક પણ કરણને સદ્દભાવ હેતે નથી, તે અન્યને નિકાચિત બન્ધ કહે છે તેના ચાર ભેદ નીચે પ્રમાણે છે–પ્રકૃતિ નિકાચિત, સ્થિતિ નિકાચિત, અનુભાવ નિકાચિત અને પ્રદેશ નિકાચિત. તેમને પણ સામાન્ય લક્ષણાનુસાર સમજવા જોઈએ. નિધત્ત અને નિકાચિતને તફાવત આ પ્રમાણે છે-“દવડ્ડા વોટ્ટા” ઈત્યાદિ. નિધત્ત બન્યમાં ઉદ્વર્તન અને અપવર્તન, આ બે કરણને સદૂભાવ હોય છે, બાકીના કેઈ કરણનો સદ્દભાવ હેતે નથી, પરંતુ નિકાચિતબન્ધમાં કોઈ પણ કરણને સદૂભાવ હેતે નથી, તેમાં સમસ્ત કારણોનો અભાવ જ રહે છે અથવા તપાવીને એકત્ર કરેલા સૂચકલાપના (સેઈના ભારા)જેવો નિધત્ત હોય છે. નિધત્તમાં ભારા) કર્મોને ન્યૂનાધિક કરવાની શક્તિ હોય છે. તથા તપાવીને એકત્ર કર્યા બાદ ટીપવામાં આવેલા સૂચકલાપ સમાન નિકાચિત હોય છે. અહીં કર્મો પિંડીભૂત થઈ જવાને કારણે તેમાં જૂનાધિકતા કરવાનું અસંભવિત બને છે. બન્ધ આદિના સ્વરૂપનું વિસ્તારપૂર્વકનું કથન કર્મપ્રકૃતિ સંગ્રહણીમાંથી વાંચી લેવું. સૂ. ૫૮ છે
આગલા સૂત્રમાં જે અ૯૫બહુવનું નિરૂપણ કર્યું, તેમાં જે અત્યંત અલ્પ છે તે એક સંખ્યાવાળું હોય છે, અને તેના કરતાં જે અધિક હેય છે, તે તેની અપેક્ષાએ બહુ હોય છે. હવે સૂત્રકાર અલપ-બહત્વ દર્શક એક કતિ (કેટલાક) અને સર્વ શબ્દોને દ્રવ્યાદિ કોની સાથે લઈને ચાર સ્થાનકનું કથન કરે છે. “ વત્તરિ પૂછાત્તા” ઈત્યાદિ
એક-કતિ ઔર સર્વ શબ્દકી પ્રરૂપણા
સૂત્રાર્થ-ચાર પ્રકારના એકક કહ્યા છે–(૧) દ્રવ્ય એકક, (૨) માતૃકા એકક, (૩) પર્યાય એકક અને (૪) સંગ્રહ એકક, ચાર પ્રકારના કતિ ( ) કહ્યા છે–(૧) દ્રવ્ય કતિ, (૨) માતૃકા કતિ, (૩) પર્યાય કતિ અને (૪) સંગ્રહ કતિ. ચાર પ્રકારના સર્વ કહ્યા છે–(૧) નામ સર્વક, (૨) સ્થાપના સર્વક, (૩) આદેશ સર્વક અને (૪) નિરવશેષ સર્વક.
આ સૂત્રનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે–તેના દ્રવ્ય એકક આદિ ચાર ભેદ કહ્યા છે. દ્રવ્યરૂપ જે એકક છે તેને દ્રવ્ય એકક કહે છે. તે સચિત્ત, અચિત્ત અને મિશ્રરૂપ હોય છે. દ્રવ્યરૂપ પુરુષ સચિત્ત એકક છે. સુવર્ણપિંડાદિ રૂપ અચિત્ત એકક છે. અને કુંડળ આદિથી વિભૂષિત દ્રવ્યરૂપ પુરુષ મિશ્ર એકક છે.
જાન ” અહીં માતૃકા શબ્દ માતૃકા પદપરક છે. તેથી માતૃકા પદ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૨૯૧