________________
19
“ કરી બોવક્રમે ચદ્દેિ ” ઉદીરણેાપક્રમના પ્રકૃત્યુદીરણાપક્રમ આદિ ચાર પ્રકાર કહ્યા છે. તપેાવિશેષ દ્વારા ખે'ચીને મૂલપ્રકૃતિ અથવા ઉત્તરપ્રકૃતિના દલિકને યાવલિકામાં પ્રવેશ કરાવવા તેનું નામ પ્રકૃત્યુદીરણા છે. તે પ્રકૃત્યુદીરાને જે ઉપક્રમ છે તેને પ્રકૃત્યુદીરણેાપક્રમ કહે છે. આત્મવીય'થી જ ઉજ્જિત સ્થિતિની સાથે અપ્રાપ્તોદયવાળી સ્થિતિનુ અનુભવન કરવું તેનું નામ સ્થિત્યુહીરણા છે. તે સ્થિત્યુદીરાને જે ઉપક્રમ છે તેને સ્થિત્યુદીરણેાપક્રમ કહે છે. વીય વિશેષથી જ ઉદિત અનુભાવની સાથે અનુદિત અનુભાવનુ જે વેદન થાય છે, તેને અનુભાવાદીરણા કહે છે. આ અનુભાવાદીરાના જે ઉપક્રમ છે તેને નિયત પરિણામવાળા કમ પ્રદેશેાની સાથે અપ્રાપ્ત ઉદયવાળા નિયત પરિણામવાળા કમ પ્રદેશાનુ' જે વેદન છે તેનું નામ પ્રદેશેાદીરા છે. તે પ્રદેશેાદીરાના જે ઉપક્રમ છે, તેને પ્રદેશેાદીરાપક્રમ કહે છે. અહીં પણ ઉપક્રમને કષાય અને ચેગરૂપ જીવના પરિણામ વિશેષરૂપ સમજવા જોઇએ, અથવા આરભ અથ વાળા સમજવા જોઇએ.
ઇ જીવસમોસમે ” ઈત્યાદિ-ઉપશમનાપક્રમ ચાર પ્રકારના કહ્યો છે. જેમકે પ્રકૃત્યે પશમનેાપક્રમ આદિ ચાર પ્રકાર અહીં સમજવા. પુàાનુ' પ્રકૃતિ સ્થિતિ, અનુભાવ અને પ્રદેશ, આ ચાર રૂપે પરિણમન કરાવવાને સમથ એવું જે આત્મવીય છે, તે અહીં ઉપક્રમ શબ્દથી ગૃહીન થયું છે. આરભ અવાળા ઉપક્રમ અહીં ગ્રહણ થયેલ નથી.
વિનિામનોવશમે'' ઇત્યાદિ-વિપરિણામને પક્રમના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે—પ્રકૃતિ વિપરિણામનેાપક્રમ આદિ ચાર પૂર્વોક્ત પ્રકારો અહીં ગ્રતુણુ કરવા. અહીં પણ ઉપક્રમ શબ્દના અર્થ પૂર્વસૂત્રમાં કહ્યાનુસાર સમજવા, અન્ય અથ અહીં ગ્રહણ કરવા જોઇએ નહીં.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૨૮૮