________________
ક્ષેત્રાદિ અનુસાર જે પરિણામના ( અન્ય અવસ્થાની પ્રાપ્તિ) થાય છે તેને અથવા કારણ વિશેષની અપેક્ષાએ કર્મોનું વિવિધ પ્રકારે જે પરિણમન ( અવ. સ્થાન્તર પ્રાપણા ) થાય છે, તેને વિપરિણામના કહે છે, તે વિપરિણામનાના જે ઉપક્રમ છે તેને વિપરિણામનેાપક્રમ કહે છે. જો કે વિપરિણામનાના બન્ધન, ઉદ્દીરણા અને ઉપશમનામાં સદ્ભાવ હોય છે, તથા તે સિવાયના ઉદ્દય, નિધત્ત અને નિકાચનામાં પણ વિપરિણામના રહેલી હાય છે, છતાં પણ સામાન્ય રૂપ હાવાથી અહીં તેનું અલગ રીતે પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
“ સંપળોને પદ, ' ઈત્યાદિ———
અન્યનેાપક્રમના પ્રકૃતિ બન્ધનાપક્રમ આદિ ચાર પ્રકાર છે. જ્ઞાનાવરણીય આદિ ભેદથી કર્મીની આઠ પ્રકૃતિએ કહી છે. તે આઠ પ્રકૃતિએ રૂપ કનું અન્ધન થનું તેનું નામ પ્રકૃતિબન્ધ છે. તે પ્રકૃતિબન્ધના જે ઉપક્રમ છે તેને પ્રકૃતિબન્ધને પક્રમ કહે છે. તે પ્રકૃતિબન્ધનાપક્રમ જીવના પરિણામ વિશેષ ચેાગરૂપ છે, કારણ કે ચેગ જ પ્રકૃતિમન્ધમાં હેતભૂત (કારણરૂપ) હોય છે. સ્થિતિ અન્યનાપક્રમ—આ સૂત્રમાં જ સ્થિતિબંધને ભાવાર્થ પહેલા તાવવામાં આવ્યે છે. તે સ્થિતિમ ધનના જે ઉપક્રમ છે તેને સ્થિતિ ખન્યના પક્રમ કહે છે. તે જીવના કષાય સ્વરૂપ પરિણામ વિશેષરૂપ છે, કારણ કે સ્થિતિબન્ધનું કારણ કષાય છે.
6
પહેલા અનુભાવમન્યના ભાવાથ બતાવ્યા છે. તે અનુભાવ અન્ધનના જે ઉપક્રમ છે તેને ‘ અનુભાવ અન્યનેાપક્રમ ' કહે છે. તે અનુભાવબન્ધનાપુક્રમ પણ કષાય રૂપ જ છે. પૂર્વોક્ત લક્ષણવાળા પ્રદેશમન્ધનને જે ઉપક્રમ છે તેનુ' નામ પ્રદેશખન્ધનાપક્રમ ’ છે. તે પ્રદેશખન્ધનાપક્રમ પણ ચેાગરૂપ જીવ પરિણામ વિશેષરૂપ હોય છે કહ્યું પણ છે કે- નોધાવતિ ફિ अणुभावं कसायओ कुणइ જીવ યોગ વડે પ્રકૃતિબન્ધ અને પ્રદેશખન્ય કરે છે. એટલે કે પ્રકૃતિબન્ધ અને પ્રદેશખન્ય, એ બન્ને અન્ય ક્રયોગથી થાય છે, અને સ્થિતિમધ અને અનુભાવખધ કષાયને કારણે થાય છે. અથવા પ્રકૃતિ આદિ અન્યનાને જે ઉપક્રમ-પ્રારભ છે, તેને પ્રકૃતિ આદિ બન્યતાપક્રમ કહે છે. એ જ પ્રમાણે અન્યત્ર પણ સમજવું.
,,
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
२८७