________________
“રવિદે અવાજદુ” ઇત્યાદિ–અ૫ અને બહુને જે ભાવ છે તેનું નામ અલપમહત્વ છે, તે અલ્પબડુત્વ ચાર પ્રકારનું કહ્યું છે. આ ચાર પ્રકારનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે–પૂર્વોક્ત જ્ઞાનાવરણીય આદિ પ્રકૃતિઓમાં બન્ય, સ્થિતિ, અનુભાવ અને પ્રદેશની અપેક્ષાએ જે અપમહત્વ છે, તેને જ અહી અ૫મહત્વ રૂપે પ્રકટ કરવામાં આવેલ છે, એમ સમજવું. જેમકે ઉપશાન્ત મેહ આદિવાળો જીવ ઓછામાં ઓછી કર્મ પ્રવૃતિઓ બંધક હોય છે, કારણ કે તે એકવિધ બધેક જ હોય છે. એટલે કે તે એક પ્રકારે જ કર્મને-સાતવેદનીયને બધેક જ હોય છે. તેના કરતાં નીચા ગુણ સ્થાનવાળો, ઉપશમકાદિ સૂફમ સં પરાયવાળા જે જીવ હોય છે તે અધિક કમ પ્રકૃતિએને બન્ધક હોય છે, કારણ કે તે છ પ્રકારના કર્મને બન્ધ કરતે હોય છે. અર્થાત વેદનીય અને આયુકર્મને છોડીને બાકીના છ કર્મોને બન્ધક થાય છે. તેના કરતાં પણ બહુતર કમબન્ધક એ છે કે જે સાત પ્રકારના કર્મોને બન્યક હોય છે. અને તેના કરતાં પણ બહુતર કમબન્ધક જીવ એ છે કે જે આઠ પ્રકારના કર્મોને બન્ધ કરતો હોય છે. સ્થિતિની અપેક્ષાએ અલપબહુવ નીચે પ્રમાણે સમજવું. “ થોડો સંસારણ કન્નો લકવંધો gfiીય વાયરનાર કહો ઠરૂદ્યો અસંવેદનrળો” સંયત જીવને જઘન્ય સ્થિતિબંધ સર્વસ્તક (સૌથી અલ્પકાળની મર્યાદાવાળે) હોય છે, અને એકેન્દ્રિય ખાદર પર્યાપ્તક જીવને જઘન્ય સ્થિતિ બન્યું તેના કરતાં અસં. ખ્યાતગણે (અસંખ્યાતગણ કાળની મર્યાદાવાળે) હેાય છે. અનુભાવની અપેક્ષાએ અ૫બહુત્વ આ પ્રમાણે સમજવું. ___“ सव्वत्थोवाई अर्णतगुणवुढिढाणाणि, असंखेज्जगुणवुड्डिट्ठाणाणि असंखेज्जगुणाणि संखिज्जगुणवुट्ठिाणाणि असंखिज्जगुणाणि जाव अणंत भागवुट्ठिाणाणि असंखेज्जगुणाणि'
આ કથન અનુસાર અનંતગણી વૃદ્ધિનું સ્થાન સર્વસ્તક (સૌથી અ૫) છે, અસંખ્યાતગણુ વૃદ્ધિનું સ્થાન તેના કરતાં અનંત સંખ્યાત મણું છે. સંખ્યાતગણું
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૨૮૯