________________
એ જ પ્રમાણે લાભ પણ ચાર પ્રકારના કહ્યો છે—(૧) કૃમિરાગ રક્ત વજ્ર સમાન લેાલ-અનન્તાનુખન્ધિ કષાય સંબધી જે લેાભ છે તેને આ પ્રકારમાં ગણાવી શકાય છે. (૨) કમરાગ રક્ત વસ્ર સમાન લાભ-અપ્રત્યાખ્યાન કષાય સ'ખ'ધી જે લાભ છે તેને આ પ્રકારમાં ગણાવી શકાય છે. (૩) ખ'જન રાગ રક્ત વજ્ર સમાન લાભ-પ્રત્યાખ્યાન કષાય સંબધી લાભને આ પ્રકારના લાલ કહે છે. (૪) હળદર રાગરક્ત વસ્ર સમાન લાભ-સંજવલન કષાય સબંધી લાભને આ પ્રકારના લાભ કહે છે. આ કથનના ભાવાથ નીચે પ્રમાણે છે—
જેમ કૃમિરાગરક્ત વજ્ર મળી જાય તે પણ પોતાના રંગ છેડતું નથી તેની રાખ પણ લાલ રંગની જ હાય છે, એ જ પ્રમાણે જે જીવ પેાતાનું મૃત્યુ થઈ જાય તે પણ લેાલાનુબન્ધને છેડતા નથી, તેના તે લેભ કૃમિરાગ રક્ત વજ્રની જેમ ક્રુઢ હાવાથી અનન્તાનુખન્ધી જાય છે. એ જ પ્રમાણે લેાભના ખાકીના ત્રણ પ્રકારો વિષે પણ સમજી લેવું. તેના મૂળનું નિરૂપણ કરનારૂ સૂત્ર પણ ક્રોધફલ નિરૂપક સૂત્ર સમાન જ સમજવું કષાયની પ્રરૂપણા કરતી ગાથાઓ—“ વજ્જો પુઢવી રેળૂ ” ઈત્યાદિ.
આ જીન શાસનમાં અનન્તાનુ×ધી ક્રોધને પતની રાજીન્તડની માફક કહી છે, એજ રીતે અપ્રત્યાખ્યાન ક્રોધને પૃથ્વિી અર્થાત્ તળાવની પૃથ્વિની તડની માફક, પ્રત્યાખ્યાની ક્રોધને રેણુ અર્થાત્ રેતીની લીટીની સરખી અને સંજવલન ક્રોધને ઉદક-પાણીની લીટી ખરાખર કહી છે. ॥ ૧ ॥
એ જ રીતે પહેલા ભેદવાળા માનને પત્થરતા સ્તમ્ભ સરખા, ખીજાને હાડકાના સ્તમ્ભ સરખે, ત્રીજાને લાકડાના સ્તમ્ભ સરખા અને ચેાથાને તિનિશ (નેતર ) ના સ્તમ્ભ સરખા કહ્યો છે. ॥ ૨ ॥
એ જ રીતે પહેલા ભેદવાળી માયાને વાંસના મૂળ સરખી વાંકી કહી છે, ખીજા ભેદવાળી માયાને ઘેટાના સીંગડા જેવી કહી છે. ત્રીજા ભેદવાળી માયાને ગામૂત્રિકા-ચાલતા બળદના મૂત્રની લીટી સરખી, અને ચેથા ભેદવાળી માયાને અવલેખિકા અર્થાત્ વાંસના છેડાની માફ્ક વાંકી કહી છે.
એ જ રીતે પહેલા ભેદવાળા લાભને કૃમિ–કિરમચી રંગના જેવા કહ્યો છે. અને ખીજા ભેદવાળા લાલને કમ-કાદવના ર્ગ સરખા, ત્રીજા ભેદવાળા àાભને અજન ( કાજળ) ના રંગ જેવા રંગવાળા, અને ચાથા ભેદવાળા લાભને હલદરના રંગ જેવા રગવાને કહ્યો છે.
આ તમામ ચારે કષાય ક્રમપૂર્વક એક એકથી બીજા ઉત્તરાત્તર મદ, મંદતર, મહૃતમ અને મદાતિમ' કહેલ છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૨૦૯