________________
વાલુકાખા સમાન ક્રોધને પ્રત્યાખ્યાત રૂપ અને જલરેખા સમાન ક્રોધને સંજવલન રૂપ કહ્યો છે.
<6
• રત્તારિ થમાં વળત્તા ” ઇત્યાદિ—
માનકષાયની પ્રરૂપણા કરવા નિમિત્તે સૂત્રકાર ચાર પ્રકારના સ્ત ંભાની પ્રરૂપણા કરે છે. સ્ત...ભના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે-(૧) શૈલસ્ત ભ (ર) અસ્થિસ્ત ભ, (૩) દારૂસ્ત ́ભ અને (૪) તિનિશલતા સ્તંભ. એ જ પ્રમાણે માનના પશુ ચાર પ્રકાર કહ્યા છે–(૧) રૌલસ્ત`ભ સમાન માન ઈત્યાદિ “ તિનિશલતા સ્તંભ સમાન માન ” પર્યન્તના ચાર પ્રકાર સમજવા,
આ કથનના ભાવાથ નીચે પ્રમાણે છે—પત્થરમાંથી ખનાવેલા સ્તંભને શૈલસ્તભ કહે છે. આ શૈલસ્તંભ ભલે ટૂટી જાય પણ મૂકતા નથી. એ જ પ્રમાણે જે મનુષ્ય રૌલસ્તંભ સમાન માન કષાયવાળા હોય છે, તે કાઇ પણુ પરિસ્થિતિમાં ઝૂકતા નથી, તેને સર્વનાશ થઈ જાય તેા પણ તે માનકષાયના ત્યાગ કરતા નથી, અસ્થિસ્થલ સમાન જે માન હાય છે, તે શૈલ નિર્મિત સ્તંભ કરતાં ન્યૂનતર ચીકાશવાળુ હાય છે. અસ્થિ સ્થંભને અધિકતમ પ્રયત્ને વડે કયારેક ઝુકાવી પણ શકાય છે, એ જ પ્રમાણે જે માન અસ્થિ સ્તંભ સમાન હાય છે, તેને અધિક અધિક પ્રયાસેા દ્વારા વિનમ્ર પણ કરી શકાય છે. કાષ્ઠ નિમિત સ્ત'ભને દારૂસ્તંભ કહે છે. તે સ્તંભ અસ્થિનિર્મિત સ્તંભ કરતાં પણ કઠિનતાની અપેક્ષાએ અધિક હીન હાય છે. જેમ ક્રાનિમિત
સ્તંભને અલ્પ પ્રયાસથી પણ ઝૂકાવી શકાય છે, એ જ પ્રમાણે કાઇનિર્મિત સ્તભ જેવા માનને પણ અલ્પ પ્રયાસથી વિનમ્ર કરી શકાય છે. તિનિશ વૃક્ષની લતામાંથી બનાવેલા સ્તંભને તિનિશલતા સ્તંભ કહે છે. તે કાષ્ઠ નિર્મિત સ્તંભ કરતાં પણ ન્યૂનતમ કઠિનતાવાળા હાય છે. જેમ તેને ઝુકાવવા માટે નહીં જેવા પ્રયાસની જ જરૂર પડે છે, તેમ તિનિશલતા સમાન માનને પણ બહુ જ ન્યૂન પ્રયાસથી પણ ઝુકાવી શકાય છે.
અનન્તાનુબન્ધી માનને શૈલ સ્તંભ સમાન, અપ્રત્યાખ્યાની માનને અસ્થિ નિર્મીિત સ્તંભ સમાન, પ્રત્યાખ્યાની માનને કાષ્ટ નિર્મિત સ્તંભ સમાન અને સંજવલન માનને તિનિસ વૃક્ષલતા નિર્મિત સ્તČભ સમાન કહ્યું છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૨૭૬