________________
એવા હાય છે કે જે પરીષહાર્દિકા પર એકવાર વિજય પ્રાપ્ત કરીને તેમના દ્વારા પુનઃ પરાજિત થનારા હાય છે. (૩) કાઈ એક પુરુષ એવા હાય છે કે જે એક વાર તેા પરીષાદિ દ્વારા પરાજિત થાય છે પણ પુનઃ તેમને પરાજિત કરી નાખે છે. (૩) કૈાઈ એક સાધુ એવા હોય છે કે જે પરીષહાર્દિકા દ્વારા એક વાર પણ પરાજિત થાય છે અને વારંવાર પણ પરાજિત થતા રહે છે. સૂ. ૫૪
પર્વત-રાજ્ય આર્દિકે દૃષ્ટાંતસે કષાયકે સ્વરૂપ કા ઔર ઉનકો જીતનેકે પ્રકાર કા નિરૂપણ
આ પ્રકારે જયનું પ્રતિપાદન કરીને સૂત્રકાર હવે એ વાતનું નિરૂપણુ કરે છે કે જીવાએ ખરી રીતે તે કાચા પર વિજય મેળવવા જોઈએ. તેથી હવે સૂત્રકાર કષાયેાના સ્વરૂપનું નિરૂપણ કરે છે. વારિ રાફેો સાબો તંજ્ઞા ” ઈત્યાદિ~
ટીકા-ચાર પ્રકારની રાજિ કહી છે. તે ચાર પ્રકારો આ પ્રમાણે છે(૧) પતરાજિ, (૨) પૃથ્વીરાજિ, (૩) વાલુકારાજિ અને (૪) ઉદકરાજિ. એ જ પ્રમાણે કાધના પણ ચાર પ્રકાર કહ્યા છે—(૧) અનન્તાનુબધી, (૨) અપ્રત્યાખ્યાન, (૩) પ્રત્યાખ્યાન અને (૪) સંજવલન.
અનન્તાનુમન્ત્રી ક્રોધ પર્વતરાજિ સમાન છે, અપ્રત્યાખ્યાની ક્રોધ પૃથ્વીરાજિ સમાન છે, પ્રત્યાખ્યાની ક્રોધ વાલુકારેખા સમાન છે, અને સજવલન સબંધી ક્રોધ જલરેખા સમાન છે.
''
पव्वइ राइ समाणं कोहं अणु० ” ઇત્યાદિ—પતરાજિ સમાન અનન્તાનુમન્ત્રી ક્રોધમાં પ્રવિષ્ટ થયેલા જીવ જો સરકી (મરી) જાય છે, તે નરક
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
२७४