________________
એ જ પ્રમાણે જે ચાર પુરુષ પ્રકાર કહ્યા છે તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે(૧) કાઈ એક પુરુષ એવા હોય છે કે જે પરીષહેાને તથા ઇન્દ્રિયાને જીતનારા હાય છે, પણ પાતે તેમના દ્વારા પરાજિત થતા નથી.
જેમકે મહાવીર પ્રભુ.
(૨) કાઈ પુરુષ એવા હાય છે કે જે પરીષહુ આદિ દ્વારા પરાજિત થાય છે, પણ પાતે તેમનાપર વિજય પ્રાપ્ત કરતે। નથી. દાખલા તરીકે કંડરીકે, કે જેમનું વર્ણન જ્ઞાતા સૂત્ર.
(૩) કાઈ પુરુષ એવા હોય છે કે કોઇ ફ્રાઈવાર પરીષહાર્દિકને જીતી લે છે અને કઈ કાઇવાર પરીષહાર્દિકા દ્વારા પેતે જ પરાજિત પણ થતા હાય છે. જેમકે શૈલક રાજર્ષિ,
(૪) કાઇ એક પુરુષ એવા હાય છે કે જે પરિષહાર્દિકને જીતતે પણ નથી અને પરીષહાદિકા દ્વારા જીતાતા પણ નથી.
“ ચત્તારિ સેનાનો ” ઈત્યાદિ—
આ સૂત્ર દ્વારા બીજી રીતે પણ સેના ચાર પ્રકારની કહી છે. તે ચારે પ્રકારનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે—
(૧) નેત્રી લત્તિ ” કઈ એક સેના એવી હાય છે કે જે એક શત્રુ સૈન્યના પરાભવ કરીને ફરીથી પણ શત્રુસૈન્યને પરાજિત કરનારી હોય છે, (૨) કાઈ એક સેના એવી હાય છે કે જે કાઈ એક શત્રુસૈન્યને પરાજિત કરનારી હાય છે પણ અન્ય શત્રુસૈન્ય દ્વારા પરાજિત પણ થનારી ઢાય છે. (૩) કોઇ એક સેના એવી હાય છે કે જે કાઇ શત્રુસૈન્યથી પરાજિત થઇને અન્ય શત્રુસૈન્યને પરાજિત કરનારી હોય છે. (૪) કાઇ એક સૈન્ય એવું હોય છે કે જે એક શત્રુસૈન્ય સામે પણ પરાભવ પામે છે અને ખીજા શત્રુસૈન્ય સામે પશુ પરાભવ પામે છે.
એ જ પ્રમાણે પુરુષાના પણ ચાર પ્રકાર કહ્યા પુરુષ એવા હાય છે કે જે પરીષહ આદિ પર એકવાર છે અને ફરીથી પણ તેના પર વિજય પ્રાપ્ત કરતા રહે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
—(૧) કાઈ એક વિજય પ્રાપ્ત કરે છે (૨) કોઇ એક પુરુષ
२७३