________________
સેનાકે દૃષ્ટાંત દ્વારા પુરૂષોને પ્રકારક નિરૂપણ
તમસ્કાયનું ઉપર્યુક્ત કથન વચનરૂપ પર્યાયની મદદથી કરવામાં આવ્યું છે. આ સંબંધને અનુલક્ષીને હવે સૂત્રકાર અર્થપર્યા દ્વારા પુરુષનું નિરૂપણ કરતાં નીચેના સૂત્રનું કથન કરે છે. “વસ્તાર પુરિસગાથા પત્તા” ઈત્યાદિ
પુરુષના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે—-(૧) કેઈક પુરુષ સંપ્રકટ પ્રતિસેવી હોય છે. (૨) કેઈક પુરુષ પ્રચ્છન્ન પ્રતિસેવી હોય છે. (૩) કોઈ એક પુરુષ એ હોય છે કે જે પ્રત્યુત્પન્નાનંદી હોય છે. (૪) કેાઈ એક પુરુષ એ હોય છે કે જે નિઃસરણુનંદી હોય છે. ૧
ચાર પ્રકારની સેના કહી છે–(૧) જેત્રી–ને પરાજેત્રી, (૨) પરાજેત્રી ન જેત્રી, (૩) જેત્રી અને પરાજેત્રી, (૪) ને જેત્રીને પરાત્રી | ૨ | ચાર પ્રકારના પુરુષે કહ્યા છે-(૧) જેતાને પરાજેતા, ઈત્યાદિ ચાર પ્રમાણે ચાર પ્રકાર સમજવા. ૩
આ પ્રમાણે પણ ચાર પ્રકારની સેના કહી છે–(૧) નેત્રી , (૨) નેત્રી પાત્તથતિ, (૩) પાત્રો કયરિ, (૪) પાત્ર પથતિ ૪એ જ પ્રમાણે “નેતા તિ” વગેરે ચાર પ્રકારના પુરુષ હોય છે. . ૫
ભાવાર્થ–પહેલા સૂત્રના ચાર ભાગાને ભાવાર્થ–(૧) કેઈ એક સાધુ એ હોય છે કે જે ગુરુની સમક્ષ અકય આહારદિનું સેવન કરનારો હોય છે. (૨) કેઈ એક સાધુ એ હોય છે કે જે ગ૭માં રહેવા છતાં પ્રચછન્ન પ્રતિસેવી હોય છે. ગુપ્ત રીતે અકખ્ય આહારાદિનું સેવન કરનારે હોય છે. (૩) કોઈ એક સાધુ એ હેય છે કે જે વસ્ત્ર, પાત્ર, શિષ્યાદિની પ્રાપ્તિ થવાથી આનેન્દ્રિત થાય છે. (૪) કેઈ એક સાધુ એ હેય છે કે જે ગચ્છ આદિમાંથી શિષ્યાદિકનું અથવા પિતાનું નિર્ગમન થવાથી હર્ષિત થનારે હોય છે.
“વરારિ જાગો' ઇત્યાદિ
આ સૂત્રમાં જે ચાર પ્રકારની સેના કહી છે તેનું સ્પષ્ટીકરણ–જેવી એટલે વિજય પ્રાપ્ત કરનારી પરાજેવી એટલે પરાજિત થનારી. (૧) જે સેના શત્રસૈન્યને પરાજિત કરે છે પણ શત્રુ સૈન્ય દ્વારા પરાજિત થતી નથી એવી સેનાને “જેત્રીને પરાજેત્રી ” કહે છે. (૨) કેઈસેના એવી હોય છે કે જે શત્રુઓ સામે પરાજય પ્રાપ્ત કરનારી હોય છે, વિજય પ્રાપ્ત કરનારી હતી નથી. (૩) ત્રીજી સેના એવી હોય છે કે જે ઉભય સ્વભાવવાળી હોય છે. એટલે કે ઈવાર વિજય પણ પ્રાપ્ત કરે છે અને કઈવાર પરાજય પણ પામે છે. (૪) ચોથા પ્રકારની સેના એવી હોય છે કે જે શસૈન્યને પરાજિત પણ કરતી નથી અને શત્રુસેના દ્વારા પરાજય પણ પ્રાપ્ત કરતી નથી.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૨ ૭ ૨