________________
સમાનતા પ્રકટ કરવા માટે નારી જાતિના દષ્ટાન્તનો ઉપયોગ થવો જોઈએ. ૧૧
“વત્તા િાિસાનોઈત્યાદિ-ધૂમશિખાના જેવાં જ અગ્નિશિખાના પણ ચાર ભાગ સમજવા. ૧૨
એ જ પ્રમાણે રાષ્ટ્રતિક સી સૂત્રના ભાંગાઓ અને તેમને ભાવાર્થ સમજી લે. ૧૩
ત્તારિ વાચમંઝિયા” ઈત્યાદિ. વાયમંડલિકા ચાર પ્રકારની કહી છે ચકકર ચક્કર ફરતે જે વંટેળિયે ચડે છે તેને વાયુમંડલિકા કહે છે. કોઈ એક વાયુમંડલિકા વામા અને વામાવર્તા હોય છે. બાકીના ત્રણ (ભંગ) ધૂમશિખા જેવાં સમજવા. ૫ ૧૪
દાસ્કૃતિક સૂત્રમાં પણ આ પ્રકારના જ ચાર ભાંગા સમજવા. ! ૧૫
સ્ત્રીઓ મલિન સ્વભાવવાળી, ઉપતાપ (ઉત્પાત) સ્વભાવવાળી અને અને ચંચળ વૃત્તિવાળી હોય છે, તેથી જ અહીં ધૂમશિખા, અગ્નિશિખા અને વાયુમંડલિકા, આ ત્રણે સ્ત્રી લક્ષણવાળાં દષ્ટાન્ત આપવામાં આવ્યાં છે.
વત્તાધર ” ઈત્યાદિ-શિખાસૂત્રના જેવું જ આ સૂત્રનું પણ વિવેચન થવું જોઈએ. જેમકે કઈ એક વનખંડ (વનખંડ) એ હોય છે કે જે વામ (વાંકેચૂકે) હોય છે, અને પવન દ્વારા ડાબી તરફ ઝુકેલે હોવાથી વામ આવર્તવાળો પણ હોય છે. બાકીના ત્રણ ભાંગા જાતે સમજી લેવા. ૧૬ એજ પ્રમાણે દાર્થાનિક પુરુષના પણ ચાર પ્રકાર સમજવા. ૧૭સૂ. ૫૧ છે
કારણ ઉપસ્થિત હોને પર સાધુકો અથવા સાધ્વીજી કો પરસ્પરમેં આલાપકાદિમેં આરાધત્વકા નિરૂપણ
અનુકૂળ સ્વભાવ અને અનુકૂળ પ્રવૃત્તિવાળા પુરુષો પણ હોય છે, એવા અનુકળ સ્વભાવ અને અનુકૂળ પ્રવૃત્તિવાળો કોઈ નિગ્રંથ કેઈ નિથી સાથે કેઈ ઉચિત કારણે વાતચીત કરે છે તે જિનાજ્ઞાનું અતિકમણ કરતે નથી. હવે સૂત્રકાર એવાં ચાર કારણેનું નિરૂપણ કરે છે.
રહિં ટાળહિં ળિથે ળિviથી” ઈત્યાદિ– ટીકાઈ–નીચે દર્શાવેલાં ચાર કારણોને લીધે જે નિગ્રંથ (સાધુ) નિર્ચથી (સાધ્વી) સાથે એક વાર અથવા વારંવાર વાતચીત કરે છે, તે તે જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરતો નથી. (૧) કઈ માગે વિહાર કરતી વખતે કેઈ સાધ મિક ગૃહસ્થ આદિ પુરુષ રસ્તા પર ન મળે અને તે કારણે કોઈ ગામ તરફ જવાને રસ્તે જાણવાની જરૂર પડે, તે કઈ નિગ્રંથીને આ પ્રમાણે પ્રશ્ન પૂછવામાં આવે કે “હે આર્યો! મારે અમુક ગામ જવું છે, તે કયા રસ્તેથી
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૨૬૯